શોધખોળ કરો

સલમાન ખાનની હત્યાનુ કાવતરુ ઘડનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો, મુંબઇમાં કરી હતી સલમાનની રેકી

સલમાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આ રેકી કરાવી હતી. ભિવાનીનો રહેવાસી રાહુલ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ગુન્ડો છે

મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની હત્યાનુ કાવતરુ ઘડનારા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. સલમાનને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સંચાલિત કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ પોલીસની રડારમાં હતો. આ મામલે ફરિદાબાદ પોલીસે શખ્સને એક શાર્પ શૂટર કર્યો છે, જેને અભિનેતાની એક્ટિવિટીની જાણકારી રેકી કરીને મેળવી હતી. સલમાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આ રેકી કરાવી હતી. ભિવાનીનો રહેવાસી રાહુલ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ગુન્ડો છે. પોલીસે જણાવ્યું કે રાહુલ જુદી-જુદી હત્યાઓની ચાર ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે. તેણે ઓગસ્ટ 2019માં ઝજ્જરમાં એક વ્યક્તિની હત્યા કરી હતી. લોરેન્સ બિશ્નોઈના કહેવા પર ડિસેમ્બર 2019માં પંજાબના મનોટમાં હત્યાની એક ઘટનાને રાહુલે અંજામ આપી હતી. આ જ પ્રકારે તેણે 20 જૂન 2020ના રોજ ભિવાનીમાં પણ હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું છે કે રાહુલે 24 જૂન 2020ના રોજ ફરીદાબાદના એસજીએમ નગરમાં હત્યા કરી હતી. રાહુલ એનસીઆરના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરે છે. ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરાખંડથી તેમની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછમાં આરોપીની કેટલીક હકીકત પરથી પડદો હટાવ્યો છે. પોલીસે રાહુલ પાસેથી પિસ્તોલ પણ કબ્જે કરી છે. હવે પોલીસ રાહુલને કોર્ટ સામે રજૂ કરી રિમાન્ડ પર લેશે. લોરન્સ બિશ્નોઈ સલમાન ખાન સાથે દુશ્મનાવટ રાખતો હતો. 2018માં જોધપુરમાં હરણ શિકાર કેસમાં સલમાન ખાનના છૂટવાથી લોરેન્સ દુખી હતો. લોરેન્સે સલમાન ખાનને મારવાની ધમકી પણ આપી હતી. રેકી કરવાનો આ સમગ્ર મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ ‘રાધે’ અને બિગ બોસને લઇને ફરીથી ચર્ચામાં છે. અત્યારે બિગ બોસની 14મી સીઝનને લઇને ખૂબજ ચર્ચા થઈ રહી છે. કોરોના સંકટ વચ્ચે આ શોમાં સામેલ થનાર બધા કન્ટેસ્ટન્ટનો કોરોના રિપોર્ટ અને અન્ય સાવચેતીઓને લઇને ચર્ચા થઈ રહી છે. ઉપરાંત આ વખતે શોનું સ્ટ્રક્ચર કેવું હશે તેના પર પણ વિચાર વિમર્શ થઈ રહ્યું છે. સલમાન ખાનની હત્યાનુ કાવતરુ ઘડનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો, મુંબઇમાં કરી હતી સલમાનની રેકી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 

Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Embed widget