શોધખોળ કરો

Aashika Transformation: આશિકા ભાટિયાની ફિટનેસ જર્નીએ ફેન્સને કર્યા દંગ, જુઓ 

બાળપણથી જ પોતાની ક્ષમતા સાબિત કરનાર ટીવી અભિનેત્રી આશિકા ભાટિયાની ફિટનેસ જર્ની જોઈને ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Aashika Bhatia Then v/s Now: બાળપણથી જ પોતાની ક્ષમતા સાબિત કરનાર ટીવી અભિનેત્રી આશિકા ભાટિયાની ફિટનેસ જર્ની જોઈને ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. થોડા મહિનામાં અભિનેત્રીએ ઘણું વજન ઘટાડ્યું છે. તમે આશિકાની આ ફિટનેસ જર્નીનો અંદાજ તેની પહેલા અને હવેની તસવીરો જોઈને મેળવી શકો છો. ટિક ટોક પરથી આશિકા ભાટિયાની ફેન ફોલોઈંગમાં મોટો વધારો થયો છે. આશિકાએ પણ તેના હાથ પર ડબિંગ એપનું ટેટૂ કરાવ્યું હતું. 2020માં આશિકાને તેની તસવીરોને કારણે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ચાહકો તેની ફિટનેસ પર વિવિધ રીતે ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. જો તેઓ અત્યારે તેમની તસવીરો જુએ, તો તમારા મોંમાંથી આ સીધું જ નીકળી જશે - આ શું આશ્ચર્યની વાત છે...
 
છેલ્લા એક વર્ષમાં આશિકાના બદલાયેલા લુકે દર્શકોને તેના કાયલ બનાવી દિધા છે. તમે અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરશો તો તેની જર્નીથી તમે પરિચિત થઈ જશો. આશિકાએ ટીવીથી લઈને બોલિવૂડમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. જ્યારે સફળતા પરવરિશ સિરિયલથી મળી, અભિનેત્રીને પ્રેમ રત્ન ધન પાયોથી ઓળખ મળી. આ ફિલ્મમાં આશિકાએ સલમાન ખાનની નાની બહેનની ભૂમિકા ભજવી હતી.

Aashika Transformation: આશિકા ભાટિયાની ફિટનેસ જર્નીએ ફેન્સને કર્યા દંગ, જુઓ 

અભિનેત્રી પોતાની તસવીરોને કારણે દરરોજ દર્શકોનું દિલ જીતતી જોવા મળે છે. પરંતુ તેની ફિટનેસ જર્ની જોઈને ઘણા લોકોએ તેને આ રહસ્ય પૂછ્યું છે. પ્રેક્ષકોના સવાલોના જવાબ આપતાં આશિકાએ કહ્યું હતું કે આ અચાનક થયું, વચ્ચે મને કંઈ ખાવાનું મન  થતુ નહી પરંતુ મેં યોગ્ય સમયે આ આદત સુધારી અને સારા આહાર અને નિયમિત કસરતથી મારું વજન ઘટાડ્યું.

લગ્નની વાતો વચ્ચે આ હૉટ કપલના બ્રેકઅપની અફવાએ જોર પકડ્યુ

બૉલીવુડ અને ફિલ્મી હસ્તીઓમાં લગ્ન, રિલેશનશીપ અને અફેર એક સામાન્ય વાત બની ગઇ હોય એમ અવાર નવાર આવા સમાચારો આવતા રહે છે. પરંતુ ઘણીવાર આવા સમાચારો માત્ર મનોરંજન માટેના પણ હોય છે. હવે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વાતો જોર પકડ્યુ છે કે બૉલીવુડનુ વધુ એક સ્ટાર કપલનુ બ્રેકઅપ થઇ ગયુ છે. આ કપલ છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયાર અડવાણી. 

આમ તો છેલ્લા કેટલાક સમયથી એવા રિપોર્ટ હતા કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે, અને બહુ જલ્દી લગ્ન પણ કરવાના છે. પરંતુ આ બધાની વચ્ચે હવે વાત છે કે બન્નેના રિલેશનશીપમાં તિરાડ પડી ગઇ છે, અને બન્નેએ બ્રેકઅપ કરી લીધુ છે. જોકે, ખાસ વાત છે કે, આ બન્ને સેલેબ્સે ક્યારેય રિલેશનશીપનો ખુલોસો પણ કર્યો નથી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Embed widget