શોધખોળ કરો

ઓસ્કાર 2021: જલ્લીકટ્ટૂ બાદ ભારતની વધુ એક એન્ટ્રી, શોર્ટ ફિલ્મ કેટેગરીમાં આ ફિલ્મનું થયુ નૉમિનેશન

93માં ઓસ્કાર એવોર્ડ સેરેમની આગામી વર્ષે થશે. શેમલેસ 15 મિનીટની એક બ્લેક કૉમેડી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મએ ઓસ્કાર રેસમાં સામેલ થવા માટે વિદ્યા બાલન સ્ટારર નટખટને પછાડીને છે

મુંબઇઃ એક્ટ્રેસ સયાની ગુપ્તા સ્ટારર શેમલેસને ભારત તરફથી લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં 93માં ઓસ્કાર એવોર્ડ માટે એન્ટ્રી મળી છે. 93માં ઓસ્કાર એવોર્ડ સેરેમની આગામી વર્ષે થશે. શેમલેસ 15 મિનીટની એક બ્લેક કૉમેડી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મએ ઓસ્કાર રેસમાં સામેલ થવા માટે વિદ્યા બાલન સ્ટારર નટખટને પછાડીને છે. શેમલેસમાં સયાની ગુપ્તાની સાથે એક્ટર હૂસેને દલાલ અને ઋષભ કપૂર લીડ રૉલમાં છે. આની કહાની કીથ ગોમ્સે લખી છે. કીથ ગોમ્સે આને ડાયરેક્ટ પણ કરી છે. શેમલેસની કહાની એક ટેકનોલૉજીના કારણે માનવ આત્માને ખાવાનો વિષય ઉઠાવે છે. આની સાથે જ આમાં પ્રવાસી વર્ગ પ્રત્યે હકદારી, માનવતા અને સહાનુભૂતિના મુદ્દાઓ પર પ્રાસંગિક પ્રશ્ન ઉઠાવવાનો પ્રયાસ કરે છે. સયાની ગુપ્તાએ શેર કર્યો અનુભવ ફિલ્મ વિશે સયાની ગુપ્તાએ કહ્યું- શેમલેસ પર મારો એક્સપીરિયન્સ એકદમ સારો રહ્યો અને ફિલ્મને અમે ઓસ્કાર માટે મોકલી રહ્યાં છીએ. એક અદભૂત ફિલ્મ છે, અને સારી પણ છે. આ રીતે બન્યા ઓસ્કારને પાત્ર એક્ટર હુસેન દલાલે કહ્યું- કીથે જે રીતે બતાવવા માગતા હતા, તેને એકદમ ખાસ રીતે આ અનોખી કહાનીને બતાવી. આ કહાની સમાજમાં છુપાયેલા સત્યને બતાવે છે. અમે આ પ્રક્રિયા પ્રત્યે ઇમાનદાર રહ્યાં. આને બનાવવામાં મજા આવી. અને હવે અમે અહીં છીએ, ઓસ્કારને પાત્ર.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ

વિડિઓઝ

CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Embed widget