શોધખોળ કરો
Advertisement
કોરોના સામેની લડાઇ લડવા આમિરખાને પીએમ કેયર્સમાં આપ્યુ દાન, જાણો વિગતે
ખાસ વાત છે કે એક્ટર આમિર ખાને પીએમ કેયર્સ અને સીએમ રિલીફ ફંડમાં કેટલુ દાન કર્યુ તે ગુપ્ત રાખ્યુ છે
મુંબઇઃ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાને પણ હવે કોરોના સામેની લડાઇમાં પોતાનુ યોગદાન આપ્યુ છે. આમિરખાને પીએમ અને સીએમ કેયર્સ ફંડમાં દાન કર્યુ છે. સલમાન અને શાહરૂખ બાદ આમિર પણ લોકોની મદદે આવ્યો છે.
રિપોર્ટ છે કે આમિરખાન હાલ કોરોનાના કપરા કાળમાં રોજિંદા મજૂરોની મદદે આવ્યો છે. સાથે સાથે આમિરે કેટલીક એનજીઓ સાથે હાથ મિલાવીને લોકોને મદદ કરવાનો સંકલ્પ કર્યો છે.
ખાસ વાત છે કે એક્ટર આમિર ખાને પીએમ કેયર્સ અને સીએમ રિલીફ ફંડમાં કેટલુ દાન કર્યુ તે ગુપ્ત રાખ્યુ છે.
બૉલીવુડ સેલેબ્સમાં આ અગાઉ સલમાન ખાન, શાહરૂખ ખાન, ઋત્વિક રોશન સહિતના સ્ટાર્સ લોકોની મદદે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement