શોધખોળ કરો

આમિર ખાનની દીકરી ઇરા ખાન છેલ્લા 4 વર્ષથી ડિપ્રેશનમાં છે, તેને ખુદ વીડિયો શેર કરીને કબુલી આવી વાત

બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની દીકરી ઇરા ખાને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડિપ્રેશનમાં હોવાની વાત કહી રહી છે. ઇરાએ આ વીડિયોમાં મેન્ટલ હેલ્થને લઇને ખુલીની વાત કરી છે

મુંબઇઃ આજકાલ બૉલીવુડમાં ડિપ્રેશનને લઇને કેટલાય સ્ટાર્સ ખુલીને વાત કરી રહ્યાં છે. દીપિકા પાદુકોણથી લઇને ઇલિયાા ડિક્રૂઝ ડિપ્રેશન અંગે પોતાની વાત કહી ચૂક્યા છે. આ બધાની વચ્ચે એક ચોંકાવાનારી વાત સામે આવી છે. હવે આ લિસ્ટમા આમિર ખાનની દીકરી ઇરા ખાનનુ નામ પણ જોડાઇ ગયુ છે. તાજેતરમાંજ ઇરાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા એ વાતનો ખુલાસો કર્યો છે કે તે છેલ્લા 4 વર્ષથી ડિપ્રેશનમાં છે. બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની દીકરી ઇરા ખાને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડિપ્રેશનમાં હોવાની વાત કહી રહી છે. ઇરાએ આ વીડિયોમાં મેન્ટલ હેલ્થને લઇને ખુલીની વાત કરી છે. આ વીડિયોમાં ઇરા કહે છે કે -હું લગભગ ચાર વર્ષથી ડિપ્રેશનમાં છુ, આમાંથી બહાર આવવા માટે હું ડૉક્ટરની પાસે પણ ગઇ હતી. હવે હું પહેલા કરતા સારુ અનુભવી રહી છુ. હું છેલ્લા એક વર્ષથી મેન્ટલ હેલ્થને લઇને કંઇક કરવા ઇચ્છતી હતી. પણ સમજમાં ન હતુ આવતુ કે શું કરવુ અને ક્યાં કરવુ? એટલા માટે હવે મે વિચાર્યુ છે કે હું તમને મારી જર્ની વિશે બતાવુ છું, અને ત્યાંથી જ શરૂ કરીએ છીએ જ્યાં મે શરૂઆત કરી હતી.
એટલુ જ નહીં આ વીડિયોમાં ઇરાએ આગળ કહ્યું- હું કોઇ કારણોસર ડિપ્રેશનું છ? મારી પાસે તો બધુ જ છે, હે, ના?.... આ વીડિયોને શેર કરતા તેને કેપ્શનમાં લાઇફને લઇને કેટલીક ખાસ વાતો લખી છે. આમ આમિર ખાનની દીકરી ઇરા ખાને ખુદ સોશ્યલ મીડિયામાં કબુલ્યુ કે તે ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget