શોધખોળ કરો

સુશાંત બાદ વધુ એક આત્મહત્યા, 32 વર્ષીય એક્ટરે ડિપ્રેશનના કારણે કર્યો આપઘાત

પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આશુતોશ ભાકરેનો મૃતદેહ નાંદેડ સ્થિત તેના બંગલામાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો, હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે

મુંબઇઃ દેશમાં ડિપ્રેશન અને આપઘાતના કેસો સતત વધી રહ્યાં છે. હજુ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ ઉકેલાયો નથી કે ફિલ્મ જગતમાં વધુ એક એક્ટરે આપઘાત કરી લીધો છે. મરાઠી એક્ટર આશુતોશ ભાકરેએ સુશાંતની જેમ જ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કથિત રીતે જીવ ગુમાવી દીધો છે. રિપોર્ટ્સ અનુસાર, આશુતોશ ભાકરે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો, તે એક મહિના પહેલા મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત પોતાના ઘર પરત ફર્યો હતો. પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આશુતોશ ભાકરેનો મૃતદેહ નાંદેડ સ્થિત તેના બંગલામાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો, હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે. સુશાંત બાદ વધુ એક આત્મહત્યા, 32 વર્ષીય એક્ટરે ડિપ્રેશનના કારણે કર્યો આપઘાત ઉલ્લેખનીય છે કે આશુતોશ ભાકરે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો અભિનેતા હતો. તેના મોતના સમાચાર આવતા જ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. તમામ કલાકારો તેને ભારે હ્રદયે શ્રદ્ધાજલિ આપી રહ્યાં છે. ખાસ વાત છે કે, આશુતોશ ભાકરે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ મયુરી દેશમુખનો પતિ હતો.
આશુતોશ ભાકરે અને મયુરી દેશમુખે વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. બન્ને વચ્ચે સારા સંબંધો હતો, થોડાક દિવસો પહેલાં જ બન્ને ઘરે પહોંચ્યા હતા. પંરતુ આશુતોશ ભાકરે આટલુ મોટુ પગલુ કેમ ભર્યુ તે જાણકારી સામે નથી આવી.

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Embed widget