શોધખોળ કરો

નવા વર્ષમાં અક્ષય કુમારે પોતાની ફી ફરીથી વધારી, હવે એક ફિલ્મના લેશે આટલા કરોડ રૂપિયા, જાણીને તમે પણ ચોંકી જશો.......

નિર્દેશકોનુ કહેવુ છે કે અક્ષય કુમારના નામથી બનેલી ફિલ્મોને નુકશાન થવાની સંભવાના ઓછી હોય છે. બૉલીવુડના મોટાભાગના પ્રૉડ્યૂસર અક્ષયની સાથે કામ કરવા ઇચ્છે છે

મુંબઇઃ અભિનેતા અક્ષય કુમાર બૉલીવુડના હિટ મશીન કહેવાતો એક્ટર છે. વર્ષ 2019માં અક્ષયની ફિલ્મોએ બૉક્સ ઓફિસ પર 700 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ તે બૉલીવુડમાં સૌથી વધુ ફી લેનારો એક્ટર બની ગયો. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર એકમાત્ર એવો અભિનેતા છે જેનુ નામ ફૉર્બ્સ 2020ના લિસ્ટમાં નામ સામેલ હતુ. રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમાર ફરી એકવાર પોતાની ફીમાં વધારો કરી દીધો છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમાર પોતાની ફિલ્મો માટે 120 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો, પરંત હવે તેને પોતાની ફીને વધારતા 135 કરોડ રૂપિયા કરી દીધા છે. ફિલ્મ સાથે જોડાયેલા નિર્દેશકોનુ કહેવુ છે કે અક્ષય કુમારનુ નામથી બનેલી ફિલ્મોના મેસેજને લઇને અને તેની એક્ટિંગને લઇને બહુ જ ઉત્સુક રહે છે. જેના કારણે ફિલ્મ બૉક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરવામાં સફળ રહે છે. વળી, અક્ષય કુમારની ટીમ પણ માને છે કે તે આ રકમનો હકદાર છે. નિર્દેશકોનુ કહેવુ છે કે અક્ષય કુમારના નામથી બનેલી ફિલ્મોને નુકશાન થવાની સંભવાના ઓછી હોય છે. બૉલીવુડના મોટાભાગના પ્રૉડ્યૂસર અક્ષયની સાથે કામ કરવા ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે અક્ષયકુમાર સૂર્યવંશી, બેલ બૉટમ, રામ સેતૂ, અતરંગી રે, બચ્ચન પાંડેમાં દેખાશે. આની સાથે તે બીજી કેટલીક ફિલ્મોના શૂટિંગમા પણ વ્યસ્ત રહેવાનો છે. નવા વર્ષમાં અક્ષય કુમારે પોતાની ફી ફરીથી વધારી, હવે એક ફિલ્મના લેશે આટલા કરોડ રૂપિયા, જાણીને તમે પણ ચોંકી જશો....... (ફાઇલ તસવીર)

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

Embed widget