શોધખોળ કરો

બોલિવૂડ એક્ટર અલી ફઝલની માતાનું લખનઉમાં નિધન, સોશિયલ મીડિયા પર કરી ભાવૂક પોસ્ટ

અલી ફઝલ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તબીયત લથડતા તેમની માતાનું અચાનક નિધન થઈ ગયું.

મુંબઈ : અભિનેતા અલી ફઝલની માતા ઉઝ્મા સઈદનું બુધવારે સવારે લખનઉમાં નિધન થઈ ગયું છે. તેઓ અનેક બીમારીઓથી ઝઝૂમી રહ્યાં હતા અને છેલ્લા કેટલાક દિવસોથી લખનઉની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે તેમને લખનઉમાં સુપુર્દ-એ-ખાક પણ કરવામાં આવ્યા હતા. અલી ફઝલ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તબીયત લથડતા તેમની માતાનું અચાનક નિધન થઈ ગયું. અલીએ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ તમામ ફેન્સનો આભાર માન્યો અને આ સમયમાં તેને પ્રાઈવસી આપવાની પણ અપીલ કરી છે. તેમણે એ પણ કહ્યું કે, આ દુખના સમયમાં મૌન રહેવાનું પસંદ કરશે. અલીએ ખુદ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ ખબરની પુષ્ટી કરી હતી અને એક ભાવૂક પોસ્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 3 ઈડિયટ્સ, ફુક્રે, ઓલ્વેઝ કભી કભી, બાત બન ગઈ, મિલન ટોકિઝ, સોનાલી કેબલ, હેપ્પી ભાગ જાયેહી, ખામોશિયા, બ્રિટિશ અમેરિકી ફિલ્મ વિક્ટોરિયા એન્ડ અબ્દુલ અને હોલિવૂડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 7માં કામ કરી ચૂકેલા અલી ફઝલે આ વર્ષે એપ્રિલ મહિનામાં ગર્લફ્રેન્ડ રિચા ચડ્ઢા સાથે લગ્ન કરવાના હતા પરંતુ લોકડાઉનના કારણે લગ્નની તારીખ લંબાવવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Embed widget