શોધખોળ કરો

Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં મહિલાના મોતના મામલામાં અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી રહી છે.

Actor Allu Arjun: હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં મહિલાના મોતના મામલામાં અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી રહી છે. અભિનેતાની હૈદરાબાદ પોલીસે આજે જ ધરપકડ કરી હતી અને હવે સમાચાર છે કે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હૈદરાબાદની નામપલ્લી કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

હૈદરાબાદની નામપલ્લી કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જે અભિનેતા અને તેના ચાહકો માટે મોટો ઝટકો છે. આ કેસ 4 ડિસેમ્બરે પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ સાથે સંબંધિત છે, જેમાં 35 વર્ષીય મહિલા (રેવતી)નું મૃત્યુ થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.

અલ્લુ અર્જુન પર આરોપ

ઘટના બાદ મહિલાના પરિવારે અભિનેતા અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કર્યો હતો. અલ્લુ અર્જુન પર પોલીસને જાણ કર્યા વિના થિયેટરમાં પહોંચવાનો આરોપ છે. જેના કારણે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા થઈ શકી નથી. જ્યારે લોકોને અલ્લુ અર્જુનના થિયેટરમાં આવવાની જાણ થઈ, ત્યારે સુપરસ્ટારને જોવા માટે લોકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ, જેના કારણે ભાગદોડ મચી ગઈ અને એક મહિલાનું મોત થઈ ગયું. અભિનેતા વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 108(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સંધ્યા થિયેટરની શું હતી ઘટના

અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ 5મી ડિસેમ્બર 2024ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ   હતી.. એક દિવસ પહેલા બુધવારે રાત્રે હૈદબાદમાં આરટીસી ઇન્ટરસેક્શન સ્થિત સંધ્યા થિયેટરમાં પ્રીમિયર શો થયો હતો, જ્યાં અલુ અર્જુન પહોચ્યાો હતો આ દરમિયાન ભીડ બેકાબૂ થઇ ગઇ હતી અને નાસભાગ મચી જતાં ભાગદોડમાં  39 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને લઇને  જ આજે સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ અભિનેતાએ દુર્ઘટના અને મોતને લઇને સંવેદના પ્રગટ કરતા મૃતકના પરિવારને શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.              

ફિલ્મ 'પુષ્પા-2' અને ખુદ અલ્લુ અર્જુનની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે લોકો તેની એક ઝલક જોવા આતુર છે. આ ઘટનામાં , તેઓ તેમની ફિલ્મના પ્રમોશન માટે અલગથી જઈ રહ્યા હતા અને તે જ ક્રમમાં તેઓ સંધ્યા થિયેટરમાં પણ પહોંચ્યા હતા. કદાચ તેમને અંદાજ પણ ન હતો કે અહીં આટલી ભીડ હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget