શોધખોળ કરો
Advertisement
કાસ્ટિંગ કાઉચ પર આયુષ્યમાન ખુરાનાનો મોટો ખુલાસો, કહ્યું- 'તુ મને તારુ હથિયાર બતાવીશ તો'
તાજેતરમાં જ પિંકવિલા સાથે વાતચીત કરતાં એક્ટર આયુષ્યમાન ખુરાનાએ એક મોટો ખુલાસો કર્યો હતો. તેમને પોતાના શરૂઆતના સમયમાં જે વસ્તુઓઓના સામનો કર્યો તેની વાત કહી હતી
મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ કેટલીય જગ્યાઓ પર થઇ રહ્યું છે, અને સ્ટ્રગલિંગ એક્ટરોને આનો સામનો કરવો પડતો હોય છે. આમા માત્ર મહિલાઓ જ નહીં પણ પુરુષો પણ સામેલ છે.
તાજેતરમાં જ પિંકવિલા સાથે વાતચીત કરતાં એક્ટર આયુષ્યમાન ખુરાનાએ એક મોટો ખુલાસો કર્યો હતો. તેમને પોતાના શરૂઆતના સમયમાં જે વસ્તુઓઓના સામનો કર્યો તેની વાત કહી હતી.
તેને જણાવ્યુ કે એક કાસ્ટિંગ ડાયરેક્ટરને લીડ રૉલના અવેજમાં મારી પાસે કંઇક એવી માંગ રાખી કે જેનાથી હું અસહજ થયો હતો. તેમને જણાવ્યુ કે, મને એક કાસ્ટિંગ ડાયરેક્ટરે કહ્યું હતું કે હું તમને લીડ રૉલ આપીશ, પણ જો તું મને તારુ હથિયાર બતાવીશ તો, મે શાલીનતાથી આ વાતની ના પાડી દીધી હતી.
આ ઉપરાંત ઓડિશન અને વિરોધ વિશેની વાત પણ કહી હતી. તેને પોતાના સ્ટ્રગલિંગ ડેને પણ યાદ કર્યા હતા. એક્ટરે કહ્યું કે હુ આ બધુ જોઇ જોઇને મજબૂત થઇ ગયો છું. મારી કેરિયર ઘણાબધા રિજેક્શનો બાદ બની છે. દર શુક્રવારે તમારી કિસ્મત બદલાઇ જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement