શોધખોળ કરો

લૉકડાઉનમાં ધર્મેન્દ્રએ શેર કર્યો વીડિયો, બોલ્યો- ખેડૂતોને દરેક મુશ્કેલીમાંથી પસાર......

આ વીડિયોને એક્ટર ધર્મેન્દ્રએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો, શેર કરેલા વીડિયોમાં બે લોકો ઘાસ કાપવાનુ મશીન ઠીક કરતા દેખાઇ રહ્યાં છે

નવી દિલ્હીઃ લૉકડાઉન ચાલુ હોવાના કારણે લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, આ લિસ્ટમાં એક્ટર ધર્મેન્દ્ર પણ હવે આવી ગયા છે. પોતાના ફાર્મ હાઉસ પર એક ધર્મેન્દ્રએ એક વીડિયો શેર કરીને પોતાની મુશ્કેલીઓને જાહેર કરી છે. ખરેખરમાં, અક્ટરની ઘાસ કાપવાનુ મશીન ખરાબ થઇ ગયુ છે, આ વાતની જાણકારી તેમને સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે શેર કરી છે. આ વીડિયોને એક્ટર ધર્મેન્દ્રએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો, શેર કરેલા વીડિયોમાં બે લોકો ઘાસ કાપવાનુ મશીન ઠીક કરતા દેખાઇ રહ્યાં છે.
ધર્મેન્દ્ર વીડિયોમાં કહે છે- હાય દોસ્તો, ખેડૂતોને કંઇક ને કંઇક તકલીફો થતી રહે છે, હવે મારુ આ ઘાસ કપાવાનુ મશીન બગાડી બેસ્યા આ, આ ઘાસ વધી રહ્યું છે, હું વિચારી રહ્યો હતો, આને લેવલ કરી દઉં. કંઇ નહીં તમે ધ્યાન રાખો. એક્ટરે આ વીડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યુ- ખેડૂતોને દરેક મુશ્કેલીમાંથી પસાર થવાનુ આવડે છે, ધ્યાન રાખો. ધર્મેન્દ્રનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ધર્મેન્દ્ર કાઉ બૉય હેડ લગાવીને ખુરશી પર બેઠેલા દેખાઇ રહ્યાં છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે

લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ

Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો

વિડિઓઝ

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપ સુરજેવાલાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી, ભક્તોમાં અદભૂત ઉત્સાહ
Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કાકા કેમ ઉકળ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેટરની મોંઘવારી, પ્રજા પર ભારી !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,નર્મદા, તાપી, અંકલેશ્વર અને વડોદરામાં વરસાદી માહોલ
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
પૂર્વ CM હરીશ રાવતે કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું રાજીનામું, જાણો કેમ ઉઠાવ્યું આ પગલું

હોમ અને કાર લોન લેનારને લાગશે ઝટકો, વધી શકે છે EMI નો બોજ- SBI રિપોર્ટમાં ખુલાસો

Gir Somnath: સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી મળી આવ્યો સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ,મોતનું રહસ્ય ઘેરાયું

FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર

Embed widget