શોધખોળ કરો

ફિલ્મોથી દુર થયેલો આ સ્ટાર એક્ટર કરી રહ્યો છે ખેતરોમાં ભેંસો ચરાવવાનુ કામ, ખુદ શેર કર્યો વીડિયો

તાજેતરમાં જ એક્ટર ધર્મેન્દ્રએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતે ગાડીમાં બેસેલા દેખાઇ રહ્યાં છે, અને આજુબાજુ ભેંસોનુ ટોળુ છે. એટલે કે એક્ટર નવરાશના સમયે ભેંસો ચરાવવા નીકળ્યા છે

મુંબઇઃ બૉલીવુડના એક સમયના સ્ટાર એક્ટર ગણાતા ધર્મેન્દ્રએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. વીડિયોમાં તે પોતે ખેતરોમાં ભેંસો ચરાવી રહ્યો છે, આ વીડિયો એક્ટરે જબરદસ્ત કેપ્શન સાથે શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. એક્ટર ધર્મેન્દ્ર હાલ ફિલ્મોથી દુર છે, અને તે હંમેશા સોશ્યલ મીડિયા મારફતે પોતાના ફેન્સથી કનેક્ટ કરવા પ્રયાસ કરે છે. સોશ્યલ મીડિયા પર પોતાની સક્રિયતાના કારણે તેમનુ ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત વધી રહ્યું છે. ધર્મેન્દ્ર જમીન અને ખેતી સાથે જોડાયેલુ વ્યક્તિત્વ ધરાવે છે, જેથી તે ખેતી, ખેડૂત અને સામાન્ય માણસને લગતા વીડિયો અવારનવાર શેર કરતા રહે છે. ફિલ્મોથી દુર થયેલો આ સ્ટાર એક્ટર કરી રહ્યો છે ખેતરોમાં ભેંસો ચરાવવાનુ કામ, ખુદ શેર કર્યો વીડિયો તાજેતરમાં જ એક્ટર ધર્મેન્દ્રએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતે ગાડીમાં બેસેલા દેખાઇ રહ્યાં છે, અને આજુબાજુ ભેંસોનુ ટોળુ છે. એટલે કે એક્ટર નવરાશના સમયે ભેંસો ચરાવવા નીકળ્યા છે. આ વીડિયો શેર કરતાં ધર્મેન્દ્રએ લખ્યું- પ્રેમ જ પ્રેમ મળે છે મુંગા આ સાથીઓ પાસેથી. પક્ષીઓને જ્યાં દેખાય ત્યાં લઇ જાંઉ છુ આમને. એવુ પહેલીવાર નથી કે ધર્મેન્દ્રએ આ પ્રકારનો વીડિયો શેર કર્યો હોય. ધર્મેન્દ્ર ફિલ્મોથી ભલે દુર છે પરંતુ તેમનું ફેન ફોલોઇંગ જબરદસ્ત છે.
ધર્મેન્દ્રના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 9 લાખ ફોલોઅર્સ છે, જે અત્યારે પોતાના એકાઉન્ટ પર 400થી વધુ વીડિયો અને ફોટો શેર કરી ચૂક્યા છે. ધર્મેન્દ્રના આ મિજાજને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.

ટોપ સ્ટોરી

Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
Embed widget