શોધખોળ કરો

લોકોને રેલી માટે આમંત્રિત કરીને એક્ટર ફરહાન અખ્તરે કાયદો તોડ્યોઃ ઉચ્ચ પોલીસ અધિકારી

વરિષ્ઠ આઇપીએલ અધિકારી સંદીપ મિત્તલે એક્ટર પર કાયદો તોડવાનો આરોપ લગાવ્યો છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા-ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરે નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુધ્ધ ટ્વીટર પર લોકોને મુંબઇ સ્થિત ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પ્રદર્શન કરવા માટે આમંત્રિત કર્યા છે. હવે આ મામલે એક્ટર ફરહાન અખ્તર પોતે મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કહેવાઇ રહ્યું છે કે વરિષ્ઠ આઇપીએલ અધિકારી સંદીપ મિત્તલે એક્ટર પર કાયદો તોડવાનો આરોપ લગાવ્યો છે. લોકોને રેલી માટે આમંત્રિત કરીને એક્ટર ફરહાન અખ્તરે કાયદો તોડ્યોઃ ઉચ્ચ પોલીસ અધિકારી ભારતીય દંડ સંહિતાની કલમ 121ની માહિતી આપતા એક વીડિયો પૉસ્ટ કરીને મિત્તલે કહ્યું કે- "તમારે પણ એ જાણવાની જરૂર છે કે આ અજાણતા નથી કર્યુ, મુંબઇ પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) શું તમે સાંભળી રહ્યાં છો. કૃપા કરીને દેશ વિશે વિચારો, જેને તમને જીવનમાં બધુ જ આપ્યુ છે. કાયદાનો સમજો." આ પહેલા ફરહાન અખ્તરે સીએએ વિરુદ્ધ પ્રદર્શના સંબંધમાં ટ્વીટ કર્યુ હતુ, "અહીં તમારે એ જાણવાની જરૂર છે કે આ વિરોધ પ્રદર્શન કેમ મહત્વનો છે. 19 ડિસેમ્બરે મુંબઇ સ્થિત ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મળીએ. માત્ર સોશ્યલ મીડિયા પર વિરોધ પ્રદર્શન કરવાનો સમય પુરો થઇ ગયો છે."
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધીRajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

Embed widget