શોધખોળ કરો

ઇરફાન ખાને કેન્સરની જાણ થતાં જ પોતાના દીકરા સાથે શેર કરી હતી આ ડરની વાત, જાણો વિગતે

દુઃખદ વાત છે કે અભિનેતાને પોતાની ગંભીર બિમારી વિશે ખબર પડી તો દુઃખી થયા હતા. ઇરફાને આ બિમારીની માહિતી પોતાના ફેન્સ સાથે જાતે જ શેર કરી હતી

મુંબઇઃ પોતાની અદાકારીથી દરેકના દિલ પર રાજ કરનારા અભિનેતા ઇરફાન ખાને મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં છેલ્લા શ્વાસ લીધા. એક્ટર લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતોત અને 54 વર્ષી વયે તેમને દુનિયા છોડી દીધી. ઇરફાન ખાનને બે દિકરા છે. દુઃખદ વાત છે કે અભિનેતાને પોતાની ગંભીર બિમારી વિશે ખબર પડી તો દુઃખી થયા હતા. ઇરફાને આ બિમારીની માહિતી પોતાના ફેન્સ સાથે જાતે જ શેર કરી હતી. તેને ટ્વીટર પર જણાવ્યુ હતુ કે તેઓ ન્યૂરોએન્ડોક્રાઇન નામની એક ગંભીર બિમારીથી પીડિત છે. બિમારીની ખબર પડ્યા બાદ અભિનેતા આનો ઇલાજ કરાવવા માટે લંડન ગયા હતા, ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. ઇરફાન ખાને કેન્સરની જાણ થતાં જ પોતાના દીકરા સાથે શેર કરી હતી આ ડરની વાત, જાણો વિગતે
જ્યારે બિમારીની અભિનેતાને ખબર પડી ત્યારે તેમને પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમને એક અખબરના નામે એક પત્ર લખ્યો, આમાં તેમને સંઘર્ષની વચ્ચે પસાર થવા સાથે પોતાની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમને પત્રમાં લખ્યું- આ વાતને થોડોક સમય વીતી ચૂક્યો છે, જ્યારે મને ખબર પડી કે હું હાઇગ્રેડ ન્યૂરોએન્ડોક્રાઇન કેન્સર જેવી બિમારીથી પીડિત છું. મારા શબ્દકોષમાં આ નવો શબ્દ હતો. મને ખબર પડી કે આ દુર્લભ બિમારી છે. મને આના ઇલાજ પર સંદેહ પણ વધુ હતો.
તેમને કહ્યું- અત્યાર સુધી હું એક ફાસ્ટેસ્ટ ટ્રેનમાં સફર કરી રહ્યો હતો, મારા કેટલાક સપનાઓ હતા, કેટલીક ઇચ્છાઓ હતી, કેટલીક યોજનાઓ પણ હતી, કેટલાય લક્ષ્ય હતા. છતાં કોઇએ મને હલાવીને જગાડી દીધો. મે પાછળ વળીને જોયુ તો તે ટીટી હતો, તેમને કહ્યું તમારુ સ્ટેશન આવી ગયુ છે, કૃપા કરીને નીચે ઉતરી જાઓ. હું કન્ફ્યૂઝ હતો. મે કહ્યું નહી નહી હજુ મારુ સ્ટેશન નથી આવ્યુ. તેમને કહ્યું નહીં તમારે આગળના કોઇપણ સ્ટૉપ પર ઉતરવુ પડશે.
ઇરફાને આગળ લખ્યું- તે પોતાના આ ડર અને દર્દની વાત પોતાના દીકરા સાથે કરતો હતો., તે પોતાના દીકરાઓને કહેતા હતા કે હું કોઇપણ પ્રકારે ઠીક થવા માંગુ છું. મને મારા પગ પર ફરીથી ઉભુ થવુ છે. મને આ ડર અને દર્દ નથી જોઇતુ. થોડાક સપ્તાહ બાદ હું એક હૉસ્પીટલમાં ભરતી થઇ ગયો. તેમાં બાલ્કની છે. બહારનો નજારો દેખાતો છે. વળી, રસ્તાંની એક બાજુ મારી હૉસ્પીટલ છે અને બીજીબાજુ લૉર્ડ્સ સ્ટેડિયમ છે.... ત્યાં વિવિયન રિચર્ડ્સનો હસતા ચહેરાવાળુ પૉસ્ટર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2: 'ધુરંધર 2'એ રચ્યો ઈતિહાસ, ભારતમાં 1000 કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
Dhurandhar 2: 'ધુરંધર 2'એ રચ્યો ઈતિહાસ, ભારતમાં 1000 કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો

વિડિઓઝ

Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget