શોધખોળ કરો
ફાર્મહાઉસ પર ફૂલ-છોડ રોપવા ગયો હતો આ હીરો પણ લૉકડાઉન થતા ફસાઇ ગયો, પત્ની ઘરે જોઇ રહી છે રાહ
બૉલીવુડ એક્ટર જેકી શ્રોફ લૉકડાઉનના કારણે પોતાના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં ફસાઇ ગયો છે, આ વાતની જાણકારી ખુદ તેમની પત્ની આયશાએ આપી છે

આ પ્રેમસંબંધની જાણ કામેશના પરિવારને થઈ જતાં ભારે હોબાળો મચી ગયો હતો. કામેશ અને કાવ્યાને તેમના પરિવારજનોએ ખૂબ સમજાવવા છતાં પણ બંને સમજ્યા નહોતો. આ પ્રેમસંબંધથી કંટાળી કામેશનો પરિવાર બીજે રહેવા જતો રહ્યો હતો. પરિવારે ઘર બદલી નાંખતા બંનેને મળવામાં તકલીફ પડવા લાગી હતી. પરિવારે કામેશ પાસેથી તેનો મોબાઇલ પણ લઈ લીધો હતો.
મુંબઇઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં લૉકડાઉન ચાલુ છે, બૉલીવુડના કેટલાય સ્ટાર્સ ઘરથી બહાર કેટલીક જગ્યાઓએ ફસાઇ ગયા છે, જેમાં સલમાન ખાનથી લઇને મનોજ વાયપેયી અને દીપક ડોબરિયાલ સામેલ છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટરનુ નામ સામલે થઇ ગયુ છે. આ એક્ટર છે જેકી શ્રોફ. બૉલીવુડ એક્ટર જેકી શ્રોફ લૉકડાઉનના કારણે પોતાના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં ફસાઇ ગયો છે, આ વાતની જાણકારી ખુદ તેમની પત્ની આયશાએ આપી છે.
જેકી શ્રોફની પત્ની આયેશાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, લૉકડાઉના કારણે જેકી શ્રોફ ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં ફસાઇ ગયા છે, તે ત્યાં એકલા છે, તેમની સાથે બીજો સ્ટાફ હાજર છે. જેકી ફાર્મહાઉસમાં કેટલાક નવા ફૂલ-છોડ રોપવા ગયા હતા, પણ લૉકડાઉન થઇ જતાં તે ત્યાં ફસાઇ ગયા છે. જ્યારે અમારો આખો પરિવાર મુંબઇમાં છે. આયેશાએ કહ્યું કે જેકી શ્રોફ ઘરે નથી આવી શકતા, પણ તેમની સાથે વીડિયો કૉલિંગથી વાતચીત થયા કરે છે. અને ત્યાં તેઓ એકદમ ઠીકઠાક છે.
જેકી શ્રોફની પત્ની આયેશાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, લૉકડાઉના કારણે જેકી શ્રોફ ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં ફસાઇ ગયા છે, તે ત્યાં એકલા છે, તેમની સાથે બીજો સ્ટાફ હાજર છે. જેકી ફાર્મહાઉસમાં કેટલાક નવા ફૂલ-છોડ રોપવા ગયા હતા, પણ લૉકડાઉન થઇ જતાં તે ત્યાં ફસાઇ ગયા છે. જ્યારે અમારો આખો પરિવાર મુંબઇમાં છે. આયેશાએ કહ્યું કે જેકી શ્રોફ ઘરે નથી આવી શકતા, પણ તેમની સાથે વીડિયો કૉલિંગથી વાતચીત થયા કરે છે. અને ત્યાં તેઓ એકદમ ઠીકઠાક છે. વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ધર્મ-જ્યોતિષ




















