શોધખોળ કરો

આ એક્ટર બન્યો વેપારી, બોલ્યો- હું આઇસ્ક્રીમ વેચીશ, કિંમત 2 લાખ રૂપિયા ને GST અલગથી લઇશ.....

એક્ટર કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પૉસ્ટ શેર કરી છે, આ પૉસ્ટમાં વીડિયો છે, જેમાં તે આઇસ્ક્રીમનો વેપાર કરવાનુ કહી રહ્યો છે. આ આઇસ્ક્રીમની કિંમત બે લાખ રૂપિયા રાખી છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર કાર્તિક આર્યન દિવસે દિવસે ફેન્સની વચ્ચે વધુને વધુ પૉપ્યૂલર થઇ રહ્યો છે. કેમકે કાર્તિક આર્યન બૉલીવુડની તમામ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, અને તેનુ ફ્રેન્ડ અને ફેન્સ સર્કલ પણ વધી રહ્યું છે. હવે તે એક વેપારી બન્યો અને સોશ્યલ મીડિયામાં એક પૉસ્ટ કરીને તેને આઇસ્ક્રીમ વેચવાની વાત કહી છે. એક્ટર કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પૉસ્ટ શેર કરી છે, આ પૉસ્ટમાં વીડિયો છે, જેમાં તે આઇસ્ક્રીમનો વેપાર કરવાનુ કહી રહ્યો છે. આ આઇસ્ક્રીમની કિંમત બે લાખ રૂપિયા રાખી છે. આ એક્ટર બન્યો વેપારી, બોલ્યો- હું આઇસ્ક્રીમ વેચીશ, કિંમત 2 લાખ રૂપિયા ને GST અલગથી લઇશ..... ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બૉલીવુડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક કરણ જોહરે કાર્તિક આર્યનને એક આઇસ્ક્રીમથી ભરેલું એક સરપ્રાઇઝ બૉક્સ મોકલ્યુ હતુ. આ આઇસ્ક્રીમ બૉક્સની એક તસવીર કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આની સાથે કાર્તિક આર્યને કેપ્શન આપ્યુ છે કે, તે આ આઇસ્ક્રીમનો એક સ્કૂપ 2 લાખ રૂપિયામાં વેચશે અને જીએસટી અલગથી લેશે.
કાર્તિક આર્યનની ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તે ટુંકસમયમાં ફિલ્મ ભુલ ભુલૈયા 2માં દેખાશે. બાદમાં તે જ્હાન્વી કપૂરની સાથે દોસ્તાના 2 પણ કરવાનો છે. ખાસ વાત છે કે કાર્તિક આર્યન બૉલીવુડની રિમેક કરવામાં માહિર થઇ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget