શોધખોળ કરો
એક પછી એક ધાંસૂ ફિલ્મ આપનારા આ હીરોને લૉકડાઉન પડ્યુ ભારે, ડુબી ગયો 1000 કરોડના દેવામાં, જાણો વિગતે
aઆ સિલસિલમાં બાહુબલી જેવી ધાંસૂ ફિલ્મ આપનારો એક્ટર પ્રભાસ પણ ઘાટામાં આવી ગયો. તેની ખુદની પ્રૉડક્શન કંપની પણ નુકશાનમાં ઉતરી ગઇ, અને કારણે એક્ટર પ્રભાસ લગભગ 1000 કરોડના દેવામાં ડુબી ગયો છે
નવી દિલ્હીઃ વર્ષ 2020 આખી દુનિયામાં મુશ્કેલીઓ લઇને આવ્યુ, ફિલ્મ જગતથી લઇને ઉદ્યોગ જગત આખુ ધરાશાયી થઇ ગયુ. કેટલાય લોકો પોતાના રોજગારથી બેદખલ થઇ ગયો તો કેટલાકનો રોજગાર ઓછો થઇ ગયો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો-હીરોઇનો પર પણ આનો માર સહન કરવાનો વારો આવ્યો.
આ સિલસિલમાં બાહુબલી જેવી ધાંસૂ ફિલ્મ આપનારો એક્ટર પ્રભાસ પણ ઘાટામાં આવી ગયો. તેની ખુદની પ્રૉડક્શન કંપની પણ નુકશાનમાં ઉતરી ગઇ, અને કારણે એક્ટર પ્રભાસ લગભગ 1000 કરોડના દેવામાં ડુબી ગયો છે.
1000 કરોડના દેવામાં ડુબેલો છે 'બાહુબલી' એક્ટર પ્રભાસ....
એક્ટર પ્રભાસની કંપની યૂવી ક્રિએશન્સ હવે ફિલ્મ રાધે શ્યામ લઇને આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે લીડ રૉલમાં છે. બન્નેની ફિલ્મનુ ટીડર પણ રિલીઝ કરવામાં આવી ચૂક્યુ છે. ફિલ્મનુ શૂટિંગ યુરોપમાં કરવામા આવ્યુ છે. જે 30 જુલાઇએ રિલીઝ થવાની છે. કંપનીને ભારે નુકશાનના કારણે પ્રભાસ અને તેની ટીમને આ ફિલ્મથી ખુબ મોટી આશા છે. ફિલ્મમાં પ્રભાસ લવર બૉયની ભૂમિકા નિભાવી રહ્યો છે. ફિલ્મનુ નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement