શોધખોળ કરો

'બાહુબલી'ના 'ભલ્લાલદેવ'એ કરી સગાઇ, તસવીર શેર કરીને ફેન્સને બતાવી પોતાની પ્રેમિકા

અભિનેતાએ આ તસવીરના કેપ્શનમાં લખ્યુ- અને તેને હા કહી દીધી, એ પછી અભિનેતાના સાથીઓ, મિત્રો અને ફેન્સે ઇન્સ્ટાગ્રામ પર તેમના માટે અભિનંદનનો વરસાદ કરી દીધો

મુંબઇઃ તેલુગુ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતી એટલે કે બાહુબલીના ભલ્લાલદેવે છેવટે પોતાની પ્રેમિકા વિશે ફેન્સને જાણ કરી દીધી છે. એક્ટરે સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં રાણા દગ્ગુબાતી પોતાની પ્રેમિકા મિહીકા બજાજ સાથે દેખાઇ રહ્યો છે. ખરેખરમાં, એક્ટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથેની તસવીર શેર એટલા માટે કરી છે, કેમકે રાણા દગ્ગુબાતીએ મિહીકા બજાજ સાથે મંગળવારે સગાઇ કરી લીધી છે, અને બન્ને ખુશ છે, ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર ખુદ એક્ટરે શેર કરી હતી.
અભિનેતાએ આ તસવીરના કેપ્શનમાં લખ્યુ- અને તેને હા કહી દીધી, એ પછી અભિનેતાના સાથીઓ, મિત્રો અને ફેન્સે ઇન્સ્ટાગ્રામ પર તેમના માટે અભિનંદનનો વરસાદ કરી દીધો.
રાણા દગ્ગુબાતી અમે મિહીકા બજાજની સગાઇની વાત પર અનિલ કપૂર, તમન્ના ભાટિયા, કિયારા અડવાણી સહિતાના સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતા રાણા દગ્ગુબાતી ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવનો રૉલ કરીને દુનિયાભરમાં ફેમસ થઇ ગયો છે. જ્યારે મિહીકા બજાજ એક ઇન્ટીરિયર ડિઝાઇનર અને ઇવેન્ટ પ્લાનર છે, મુંબઇના ડ્યૂ ડ્રૉપ ડિઝાઇન સ્ટુડિયોની માલિક પણ છે. બાહુબલી'ના 'ભલ્લાલદેવ'એ કરી સગાઇ, તસવીર શેર કરીને ફેન્સને બતાવી પોતાની પ્રેમિકા

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget