શોધખોળ કરો

હિન્દી ફિલ્મોના ખૂંખાર વિલનનો દીકરી સાથે ડાન્સનો વીડિયો વાયરલ, દીકરી બોલીઃ ઓહ ગૉડ....જુઓ વીડિયો

આ વીડિયોમાં અભિનેતા રંજીત પોતાની દીકરી સાથે ઓલ-ટાઇમ બ્લૉકબસ્ટર ફિલ્મ શોલેના ફેમસ ગીત મહબૂબા મહબૂબા પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. તેને આ વીડિયોને કેપ્શન આપતા કહ્યું- 80 સાલ કે કરીબ..... કેવલ મેરી બેટી ઇશારો સે નચા સકતી હૈ....

મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અને ખાસ કરીને હિન્દી ફિલ્મોમાં ખૂંખાર વિલનના રૉલમાં દેખાતા રંજીતનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. અભિનેતાએ પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા રંજીત પોતાની દીકરી સાથે ઓલ-ટાઇમ બ્લૉકબસ્ટર ફિલ્મ શોલેના ફેમસ ગીત મહબૂબા મહબૂબા પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. તેને આ વીડિયોને કેપ્શન આપતા કહ્યું- 80 સાલ કે કરીબ..... કેવલ મેરી બેટી ઇશારો સે નચા સકતી હૈ.... અભિનેતાના આ વીડિયોને જોઇને ટાઇગર શ્રોફ પણ ચોંકી ગયો અને તેને કૉમેન્ટ પણ કરી હતી. તેને લખ્યુ- અમેઝિંગ ગોલી અંકલ.... ત્યારબાદ જવાબમાં અભિનેતાએ લખ્યું- ચાચા તો તુમ્હારા હી હૂ....
ટાઇગર શ્રોફ ઉપરાંત રંજીતના દીકરી સાથેના ડાન્સ વીડિયો પર ફેન્સે કૉમેન્ટ્સ કરી હતી. ખાસ વાત છે કે રંજીતે 80ના દાયકાની કેટલીય ફિલ્મોમાં ખૂંખાર વિલનની ભૂમિકા નિભાવી છે. હિન્દી ફિલ્મોના ખૂંખાર વિલનનો દીકરી સાથે ડાન્સનો વીડિયો વાયરલ, દીકરી બોલીઃ ઓહ ગૉડ....જુઓ વીડિયો ઉલ્લેખનીય છે કે આજકાલ એક્ટર રંજીતે જુહૂમાં એક ફિટનેસ સ્ટૂડિયો જોઇન કર્યો છે. અહીં તેની દીકરી તેને વર્કઆઉટ સેશન્સમાં મદદ કરે છે. આ દરમિયાન તેને વીડિયો શૂટ કર્યો હતો, વીડિયોમા પિતા ડાન્સ કરતા જોઇને દીકરી પણ બોલી રહી ઓહ ગૉડ.... અભિનેતા રંજીત છેલ્લે હાઉસફૂલ 4માં દેખાયો હતો.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
Embed widget