શોધખોળ કરો

ડ્રગ્સ કેસ: ગોવાથી પરત મુંબઈ ફરી સારા અલી ખાન, આ તારીખે NCB સામે થશે હાજર

એનસીબીની તપાસમાં સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સનું નામ સામે આવ્યું છે.

મુંબઈ: બૉલિવૂડ ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા સમન્સ જાહેર કર્યા બાદ ગોવામાં પરિવાર સાથે વેકેશન ગાળી રહેલી સારા અલી ખાન મુંબઈ પરત ફરી છે. તેમની સાથે તેમના માતા અમૃતા સિંહ પણ હતા. ડ્રગ્સ કેસમાં 26 તારીખે સારા અલી ખાન એનસીબી સામે હાજર થશે અને તેની પૂછપરછ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ કેસમાં 25 સપ્ટેમ્બરે એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ એનસીબી સામે હાજર થવાનું છે. હાલમાં દીપિકા પતિ રણબીર સિંહ સાથે ગોવામાં છે અને રાતે આઠ વાગ્યે ચાર્ટેડ પ્લેનથી ગોવાથી મુંબઈ રવાના થશે. એનસીબીની તપાસમાં સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સનું નામ સામે આવ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સીબીઆઈ દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. રિયાએ આ નામોનો ખુલાસો કર્યો હતો. તેના બાદ પૂછપરછ કરતા એક પછી એક અનેક નામનો ખુલાસો ડ્રગ્સ કેસમાં થઈ રહ્યો છે. આ મામલે એનસીબી સતત બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને સમન્સ પાઠવી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા

આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…

અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો

સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....

ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ

રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા

Embed widget