શોધખોળ કરો

બૉલીવુડના આ એક્ટરની માંને થયો કોરોના, હૉસ્પીટલમાં ભરતી કરાવવાની વાત ઇન્સ્ટા પર કરી શેર

એક્ટર સત્યજીત દુબેના માતા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. રિપોર્ટ પૉઝિટીવ નીકળ્યા બાદ તરતજ તેને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવી છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સત્યજીત દુબેના માતા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. રિપોર્ટ પૉઝિટીવ નીકળ્યા બાદ તરતજ તેને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવી છે. આ વાતની જાણકારી આપતા ખુદ સત્યજીત દુબેએ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે અને તેમની તબિયત વિશે વિસ્તારથી માહિતી આપી છે. બૉલીવુડના આ એક્ટરની માંને થયો કોરોના, હૉસ્પીટલમાં ભરતી કરાવવાની વાત ઇન્સ્ટા પર કરી શેર સત્યજીતે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યુ કે, તેમની માં કોરોના પૉઝિટીવ નીકળી છે. તેમને લખ્યું- થોડાક દિવસો મારી માતા, બહેન અને મારા માટે મુશ્કેલી ભર્યા સાબિત થયા છે. થોડાક દિવસોથી મારી માતાની તબિયત ઠીક ન હતી, તેમને માઇગ્રેન હતુ, વધારે તાવ પણ હતા, અને શરીરમાં દુઃખાવો અનુભવાઇ રહ્યો હતો. અમે તેને કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પૉઝિટીવ નીકળી. તેને નાનાવટી હૉસ્પીટલમાં આઇસૉલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે. મને આશા છે કે તે વધુ મજબૂત થઇને બહાર આવશે, મને અને મારી બહેનને કોઇ લક્ષણ નથી.
આ સાથે સત્યજીત દુબેએ કોરોના વૉરિયર્સનો પણ આભાર માન્યો હતો. સત્યજીતે પોતાની પૉસ્ટમાં કોરોના વૉરિયર્સની પણ પ્રસંશા કરી, લખ્યું- હું મારા મિત્રો, પાડોશી, બીએમસી વર્કર અને ડૉક્ટરોનો આભાર માનુ છુ, તેમને પ્રેમ અભૂતપૂર્વ છે. સત્યજીત દુબેએ પોતાની પૉસ્ટમાં એક ઇન્ટરેસ્ટિંગ ઘટના પણ શેર કરી, તેને જણાવ્યું કે કેવી રીતે પોલીસવાળાઓએ તેમને ફોન કરીને ચિંતા ના કરવાનુ કહ્યું, પોલીસકર્મીએ સત્યજીત દુબે ચિંતામુક્ત ફોન કરવા અને મદદ માંગવાનુ કહ્યુ છે.
બૉલીવુડના આ એક્ટરની માંને થયો કોરોના, હૉસ્પીટલમાં ભરતી કરાવવાની વાત ઇન્સ્ટા પર કરી શેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Embed widget