શોધખોળ કરો

સાઉથના એક્ટરને યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીએ પુંડુચેરીમાં શરીર સુખ માણવા બોલાવ્યો ને પછી.........

એક્ટરની હત્યા કેસમાં પોલીસે વિજયકુમારની ધરપકડ કરી લીધી છે. ખાસ વાત છે કે સેલ્વારાથિનમ તેની પ્રેમિકાને મળવા અવારનવાર પુંડુચેરી આવતોજતો રહેતો હતો

ચેન્નાઇઃ ટીવી સીરિયલ થેનેમોઝી બીઇમાં વિલનની ભૂમિકા નિભાવનારા એક્ટર સેલ્વારાથિનમની ચેન્નાઇમાં કેટલાક લોકોએ હત્યા કરી દીધી છે. ચેન્નાઇ પોલીસે સીસીટીવી પરથી જાણવા મળ્યુ છે કે ઘટના સ્થળ પર ચાર સંદિગ્ધ દેખાઇ રહ્યાં છે. પોલીસ અનુસાર તામિલ એક્ટર સેલ્વારાથિનમ શનિવારના દિવસે પોતાના એક મિત્રના ઘરે જ રોકાયો હતો, પરંતુ એક કૉલ આવ્યા બાદ તે ઘરેથી બહાર નીકળી ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે શનિવારે 14 નવેમ્બરે સેલ્વારાથિનમ શૂટિંગ માટે ન હતો ગયો, અને પોતાના મિત્ર મણીની સાથે રોકાયો હતો, જે એક સહાયક નિર્દેશક છે. રવિવારે સવારે સેલ્વારાથિનમને એક કૉલ આવ્યો ત્યારબાદ તે ઘરેથી નીકળી ગયો હતો. એવું મનાય છે કે, તેની પ્રેમિકાનો ફોન આવ્યો હતો અને તેને મળવા માટે એક્ટર પુડુચેરી ગયો હતો. તેણે પોતાના મિત્ર મણીને કહ્યું કે, તે પોતાના મિત્રને મળવા જઇ રહ્યો છે, પરંતુ તે પછીની જાણકારી નથી. પોલીસ અધિકારીએ આગળ જણાવ્યુ કે, સેલ્વારાથિનમના રુમમેટ મણીને જાણકારી મળી હતી કે સેલ્વારાથિનમને કોઇ અજાણી ગેન્ગે અન્ના નેદુમપથાઇની પાસે હત્યા કરી દીધી છે. આ ઘટના ચેન્નાઇના એમજીઆર નગરમાં થઇ હતી. આ પછી મણીને સેલ્વારાથિનમ વિશે માહિતી મળી, તેને આ વિશે પોલીસને જણાવ્યુ હતુ. સાઉથના એક્ટરને યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીએ પુંડુચેરીમાં શરીર સુખ માણવા બોલાવ્યો ને પછી......... એક રિપોર્ટ પ્રમાણે એક્ટર સેલ્વારાથિનમને વિજયકુમાર નામના એક શખ્સની પત્ની સાથે શારીરિક સંબંધો હતા, વિજયકુમારે સેલ્વારાથિનમને અનેકવાર મારી નાંખવાની ધમકી આપી હતી, પરંતુ સેલ્વારાથિનમ તેને ઇગ્નૉર કરતો હતો. જોકે પોલીસે વિજયકુમારને પકડી લીધો છે. ખાસ વાત છે કે સેલ્વારાથિનમ તેની પ્રેમિકાને મળવા અવારનવાર પુંડુચેરી આવતોજતો રહેતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
Embed widget