શોધખોળ કરો

શાહરૂખ ખાનની એકદમ નજીક ગણાતી આ એક્ટ્રેસ કોરોનાને માત આપીને ઘરે પરત ફરી, જાણો વિગતે

શઝા મોરાનીએ કોરોનાથી સ્વસ્થ્ય થયા ઘર પરત ફર્યા બાદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પૉસ્ટ લખી છે, આ પૉસ્ટમાં એક્ટ્રેસે ડૉક્ટરો, નર્સ, અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો છે

મુંબઇઃ એક્ટ્રેસ શઝા મોરાનીએ કોરોના સામે જંગ જીતી લીધી છે, કોરોનાને માત આપીને તે પોતાના ઘરે પરત ફરી છે, આ વાતની જાણકારી તેને પોતાના સોશ્યલ એકાઉન્ટ પરથી ફેન્સને આપી છે. શઝા મોરાનીએ કોરોનાથી સ્વસ્થ્ય થયા ઘર પરત ફર્યા બાદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પૉસ્ટ લખી છે, આ પૉસ્ટમાં એક્ટ્રેસે ડૉક્ટરો, નર્સ, અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો છે. શાહરૂખ ખાનની એકદમ નજીક ગણાતી આ એક્ટ્રેસ કોરોનાને માત આપીને ઘરે પરત ફરી, જાણો વિગતે શઝા મોરાનીએ પૉસ્ટમાં લખ્યુ- ઘરે પહોંચીને બહુજ ખુશ છું, મે આ ત્યારે પૉસ્ટને લખી હતી જ્યારે હું હૉસ્પીટલમાં હતી, આ ખુબ લાંબી છે તો પ્લીઝ ધૈર્ય બનાવીને રાખો. હું આશા રાખીશ કે લોકો પોતાના અનુભવને આમ શેર કરતા રહેશે. હું તમામ ડૉક્ટરો, નર્સ, ક્લિનર્સ, પેન્ટ્રી વર્કર્સનો આભાર માનુ છું.
આ પહેલા મીડિયા રિપોર્ટથી ખબર પડી હતી કે, એક્ટ્રેસ શઝા મોરાનીએ કોરોના પૉઝિટીવ આવ્યો હતો. શઝા મોરાની ચેન્નાઇ એક્સપ્રેસના પ્રૉડ્યૂસર કરીમ મોરાનીની દીકરી છે. શઝાને કોરોનાની સારવાર માટે મુંબઇની એક હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. શાહરૂખ ખાનની એકદમ નજીક ગણાતી આ એક્ટ્રેસ કોરોનાને માત આપીને ઘરે પરત ફરી, જાણો વિગતે ખાસ વાત છે કે, કરીમ મોરાની શાહરૂખ ખાનનો ભાગીદાર છે, અને શઝા મોરાની શાહરૂખની ખુબ જ નજીક છે. કરીમ મોરાની પોતાના ભાઈ મોરાની અને મોહમ્મદ મોરાની સાથે પાર્ટનરશિપમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સિનેયૂગ એન્ટરટેઈનમેન્ટ ચલાવે છે. અને તે શાહરુખ ખાનનો ખૂબજ નજીકનો મિત્ર પણ છે. તેમણે શાહરુખ ખાન સ્ટારર, રા. વન, ચેન્નઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર, દિલવાલે જેવી ફિલ્મોને પણ કૉ-પ્રોડ્યૂસ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget