શોધખોળ કરો

સોનુ સૂદે લોકોની મદદ માટે હવે શેર કર્યો પોતાનો નંબર, બોલ્યો- ચાલો ઘરે પહોંચાડુ

અભિનેતાએ પ્રવાસી મજૂરોને પોતાના ઘરે પહોંચાડવા માટે દિવસ રાત કામ ચાલુ કર્યુ છે, પ્રવાસી મજૂરો માટે પોતાનો કૉન્ટેક્ટ નંબર શેર કર્યો છે. સોનુ સૂદે ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ આજકાલ પ્રવાસી શ્રમિકોની મદદ માટે જબરદસ્ત મહેનત કરી રહ્યો છે. પોતાના ખર્ચે પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચાડી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર સોનુ સૂદના આ કામને લોકો બિરદાવી રહ્યાં છે, અને ફેન્સ તરફથી જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. સોનુ સૂદે હવે એક કદમ આગળ વધીને નવી પહેલ કરી છે, તેમને લોકોની મદદ માટે પોતાનો કૉન્ટેક્ટ નંબર શેર કરી દીધો છે. અભિનેતાએ પ્રવાસી મજૂરોને પોતાના ઘરે પહોંચાડવા માટે દિવસ રાત કામ ચાલુ કર્યુ છે, પ્રવાસી મજૂરો માટે પોતાનો કૉન્ટેક્ટ નંબર શેર કર્યો છે. સોનુ સૂદે ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી છે. અભિનેતાએ ટ્વીટમાં કહ્યું- મારા પ્યારા શ્રમિક ભાઇઓ અને બહેનો, જો તમે મુંબઇમાં છો અને ઘરે જવા માંગતા હોય તો કૃપા કરીને 180012133711 નંબર પર કૉલ કરો, અથવા તો 9321472118 પર નામ અને સરનામુ વૉટ્સએપ કરો. તમે કેટલા લોકો છો અને ક્યાં જવા માંગો છો, અમને જણાવો. અમારી ટીમ જલ્દી તમારો સંપર્ક કરશે. ધન્યવાદ...
સોનુ સૂદના આ ઉમદા અને પ્રસંશનીય કામને જોઇને કે સોશ્યલ મીડિયા યૂઝરે સરકાર પાસે અભિનેતાને પદ્મ ભૂષણ આપવાની પણ માંગ કરી દીધી હતી. જોકે, સોનુ સૂદે આનો દિલ જીતી લે તેવો જવાબ આપીને બધાને ચોંકાવી દીધા હતા. નોંધનીય છે કે, અભિનેતા સોનુ સૂદે પોતાના ખર્ચે બસો બુક કરાવીને પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી છે, અભિનેતા અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકોને પોતાના ઘરે પહોંચાડી ચૂક્યો છે. સોનુ સૂદે લોકોની મદદ માટે હવે શેર કર્યો પોતાનો નંબર, બોલ્યો- ચાલો ઘરે પહોંચાડુ પ્રવાસી મજૂરોની સેવા વિશે અભિનેતાનુ કહેવુ છે કે, જ્યાં સુધી દરેક પ્રવાસી મજૂર પોતાના ઘરે ના પહોંચી જાય હુ મારા અભિયાનને ચાલુ રાખીશ. આના માટે મારે ભલે ગમે તે કામ કરવુ કે મહેનત કરવી પડે. જ્યાં સુધી છેલ્લો મજૂર પોતાના ઘરે ના પહોંચે ત્યાં સુધી હુ ચેનથી નહી બેસી શકુ. સોનુ સૂદે લોકોની મદદ માટે હવે શેર કર્યો પોતાનો નંબર, બોલ્યો- ચાલો ઘરે પહોંચાડુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget