શોધખોળ કરો

ફિલ્મોમાં ઘાતક ફાઇટ કરનારા ટાઇગર શ્રોફને અસલ જિંદગીમાં આ નાની વાતથી લાગે છે ડર, વીડિયોમાં થયો ખુલાસો

ટાઇગર શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફ્લિપ કરતો દેખાઇ રહ્યો છે. જોકે આવુ કરે ત્યારે ટાઇગર પોતાની આંખો બંધ કરી દે છે

નવી દિલ્હીઃ ટાઇગર શ્રોફ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ફિટ એક્ટરમાંનો એક છે, ટાઇગર હંમેશા પોતાના હાર્ડ વર્કઆઉટના વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતો રહે છે. ફિલ્મોમાં એક્શન સીન કરતો એક્ટર અસલ જિંદગીમાં એક વાત ડર અનુભવે છે, આ વાતનો ખુલાસો તેને ખુદ એક વીડિયોમાં કર્યો છે. ટાઇગર શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફ્લિપ કરતો દેખાઇ રહ્યો છે. જોકે આવુ કરે ત્યારે ટાઇગર પોતાની આંખો બંધ કરી દે છે. આ વીડિયોને શેર કરતા ટાઇગરે કેપ્શનમાં લખ્યું- હું હંમેશા પોતાની આંખો બંધ કરી લઉ છું. જ્યારે પણ ઉપર હોઉ છું. કોઇ બીજુ ઉંચાઇથી ડરે છે? એટલે કે ટાઇગરને ઉંચાઇથી ડર લાગે છે. ફેન્સે ટાઇગરના આ વીડિયો પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી છે. ટાઇગરના આ વીડિયોને અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.
અભિનેતાના કેરિયરની વાત કરીએ તો ટાઇગરની ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2014માં આવેલી ફિલ્મ હીરોપંતીથી થઇ હતી. આ ફિલ્મમાં ટાઇગરના સાથે કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ બાદ ટાઇગર બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં દેખાઇ ચૂક્યો છે.

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 

Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!

Embed widget