શોધખોળ કરો

રાત્રે ભૂત દેખાવવાના સવાલ પર આ એક્ટરે કર્યો મોટો ખુલાસો, બોલ્યો- મને ઉંઘમાં ક્યારેક ક્યારેક......

એક્ટરે જવાબ આપતા લખ્યું- મે કેટલીયવાર સ્લિપ પેરાલિસિસનો અનુભવ કર્યો છે, આ બહુજ ડરાવનુ છે. સ્લિપ પેરાલિસિસ એક ચિકિત્સા સ્થિતિ છે

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ પોતાના ફેન્સ સાથે એક ખાસ ઘટનાને શેર કરી છે, ઇન્સ્ટાગ્રામ પર વિક્કી કૌશલે તાજેતરમાં જ ફેન્સની સાથે ચેટ સેશન કર્યુ હતુ, આ દરમિયાન એક ફેન્સે પુછ્યુ કે શું તેને ક્યારેય વાસ્તવિક જીવનમાં ભૂત જોયુ છે, તો એક્ટરે તેના સ્લિપ પેરાલિસિસની ઘટના વિશે જણાવ્યુ હતુ. એક્ટરે જવાબ આપતા લખ્યું- મે કેટલીયવાર સ્લિપ પેરાલિસિસનો અનુભવ કર્યો છે, આ બહુજ ડરાવનુ છે. સ્લિપ પેરાલિસિસ એક ચિકિત્સા સ્થિતિ છે, જ્યાં એક વ્યક્તિ ઉંઘમાંથી જાગ્યા બાદ ચાલવા કે બોલવામાં અસ્થાયી રીતે અક્ષમતા અનુમભવે છે.
અભિનેતાએ એ પણ કહ્યું કે, તે ડરાવની ફિલ્મો જોતા પણ ડરે છે. વિક્કી કૌશલે ભૂતના ડર વિશે ખુલાસો કરતા કહ્યું કે જ્યારે હૉરર ફિલ્મો અને સ્ટોરીઓની વાત આવે તો હું દુનિયાનો સૌથી ડરપોક વ્યક્તિ બની જાઉં છું. એક ફેનના સવાલનો વિક્કીએ જવાબ આપ્યો હતો.
ખાસ વાત છે કે એક્ટર વિક્કી કૌશલે ભૂત પાર્ટ-1 ધ હૉન્ટેડ શિપમાં કામ કર્યુ છે. હવે વિક્કી શૂજીત સરકારની ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં પણ જોવા મળશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?

ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?

Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત

Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી

ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી

Embed widget