શોધખોળ કરો

વિક્કી કૌશલે તોડ્યુ Lockdown? વિવાદ બાદ સામે આવ્યુ એક્ટરનુ આ રિએક્શન

વિક્કી કૌશલે ગુરુવારે ટ્વીટ કરતા સ્પષ્ટ કર્યુ કે તેના વિશે લૉકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરાયુ છે, તે સમાચાર પાયાવિહોણા છે

મુંબઇઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, જોકે છતાં પણ કેટલાક લોકો લૉકડાઉન તોડી રહ્યાં છે. હવે રિપોર્ટ છે કે, એક્ટર વિક્કી કૌશલે પણ લૉકડાઉનનુ ઉલ્લંઘન કર્યુ છે. વળી, વિક્કી કૌશલનું કહેવુ છે કે આવા સમાચાર માત્ર અફવાઓ જ છે. વિક્કી કૌશલે ગુરુવારે ટ્વીટ કરતા સ્પષ્ટ કર્યુ કે તેના વિશે લૉકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરાયુ છે, તે સમાચાર પાયાવિહોણા છે. ખરેખરમાં વિક્કી કૌશલ વિશે એવા સમાચાર સામે આવ્યા હતા કે તેને લૉકડાઉનનુ પાલન ન હતુ કર્યુ અને પોલીસે તેને પકડી લીધો હતો. આના પર હવે એક્ટરે પોતાના ફેન્સને અનુરોધ કર્યો છે કે તે અફવાઓ પર ધ્યાન ના આપે. આના પર એક્ટરે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું- મેં લૉકડાઉનનુ પાલન નથી કર્યુ અને મને પોલીસે પકડ્યો, આ અફવાઓ પાયાવિહોણી છે, લૉકડાઉન ચાલુ થયા બાદ મેં મારા ઘરની બહાર પગ પણ નથી મુક્યો. હું બધાને અનુરોધ કરુ છું કે આવી અફવાઓ પર ધ્યાન ના આપો.
આ ટ્વીટમાં તેને મુંબઇ પોલીસને પણ ટેગ કરી, વિક્કીને તરત જ એ પ્રસંશકોનું સમર્થન મળ્યુ, જેઓએ તેમના પર વિશ્વાસ રાખ્યો હતો. એક ફેને લખ્યું- મને તમારા પર વિશ્વાસ છે વિક્કી. હું જાણું છુ કે આ બધુ બકવાસ છે. ધન્યવાદ. વિક્કી કૌશલે તોડ્યુ Lockdown? વિવાદ બાદ સામે આવ્યુ એક્ટરનુ આ રિએક્શન નોંધનીય છે કે એક્ટર વિક્કી કૌશલ જ્યાં રહે છે તે મુંબઇની ઓબેરૉય સ્પ્રિન્ગ બિલ્ડિંગમાં એક કોરોના પૉઝિટીવનો કેસ આવતા બિલ્ડિંગની એક વિંગની સીલ કરી દેવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Embed widget