નાગિન ફેમ એક્ટ્રેસ આશકા ગોરડિયાએ કર્યો પોલ ડાન્સ, જુઓ વીડિયો
બિગ બોસ ફેમ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોલ ડાન્સ કર્યો છે. આશકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ: બિગ બોસ ફેમ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોલ ડાન્સ કર્યો છે. આશકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આશકાએ પોલ ડાન્સનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
આશકા ગોરડિયા યોગાલવર છે. આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ આશકાએ બીચ પર યોગ કરતા ફોટોઝ અને વીડિયો શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આ પ્રથમ વખત નથી કે આશકાએ હોટ તસવીરો શેર કરી હોય આ પહેલા પણ એક્ટ્રેસ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર આશકા ખૂબ જ એક્ટિવ છે.
થોડા સમય પહેલા આશકાએ ટોપલેસ થઈને યોગ કરતી તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરે ઈન્ટરનેટ પર સનસની મચાવી હતી. યોગાલવર આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ આશકાએ બ્લૂ બિકીનીમાં બીચ પર યોગ કરતા ફોટોઝ અને વીડિયો શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)તેના ટોન ફિગર માટે જાણીતી છે. આજે લાખો છોકરીઓ તેના જેવુ ફિગર કરવા ઈચ્છે છે. જોકે, દીપિકા પોતાને ફિટ રાખવા માટે ઘણી મહેનત કરે છે. માત્ર વર્કઆઉટ જ નહીં પરંતુ દીપિકા પાદુકોણ પોતાના ડાયટને લઈને પણ ઘણી સતર્ક રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ તેના દિવસની શરૂઆત મધ અને લીંબુનો રસ મિશ્રિત એક ગ્લાસ નવશેકું પાણી પીને કરે છે.
Deepika Padukone Diet Plan:બ્રેકફાસ્ટમાં દીપિકા પ્રોટીનયુક્ત ફૂડ ખાવાનું પસંદ કરે છે, જેમાં ઈંડા વ્હાઈટ અને એક ગ્લાસ દૂધ હોય છે. આ સિવાય તેને સાઉથ ઈન્ડિયન ફૂડ પણ ખૂબ જ પસંદ છે.
લંચ: બપોરે દીપિકા પાદુકોણ 2 રોટલી અને કોઈપણ મોસમી શાકભાજી ખાય છે. કેટલીકવાર તે શેકેલી માછલી પણ ખાય છે.
આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી. ( વીડિયો સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)