શોધખોળ કરો

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે એક વર્ષમાં સૌથી વધુ કમાયા રૂપિયા, જાણો કેટલી થઇ વાર્ષિક કમાણી

આલિયા ભટ્ટે કોરોના કાળમાં પણ પોતાની આવકમાં જબરદસ્ત વધારો કર્યો. વર્ષ 2019માં આલિયા ભટ્ટે 59.12 કરોડ રૂપિયાની કમાણી કરી. તેને ગલી બૉય જેવી સુપરહિટ ફિલ્મ આપી

મુંબઇઃ વર્ષ 2020 આખી દુનિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી ખરાબ રહ્યુ, આ વર્ષ કોઇ મોટી ફિલ્મ રિલીઝ નથી થઇ, તૈયાર ફિલ્મોની રિલીઝ ડેટને પણ પાછળ ધકેલી દેવામાં આવી કે પછી ટાળી દેવામાં આવી હતી. કેટલાક કલાકારો આર્થિક તંગીમા સપડાઇ ગયા હતા. કેટલાકની પાસે કામ ન હતુ, આ કારણે કેટલાકનુ બેન્ક બેલેન્સ અને બચત પણ ખતમ થઇ ગઇ હતી. ત્યારે આ બધાની વચ્ચે હૉટ એક્ટ્રેસ આલિયા ભટ્ટની વાર્ષિક આવકમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો. આલિયા ભટ્ટે કોરોના કાળમાં પણ પોતાની આવકમાં જબરદસ્ત વધારો કર્યો. વર્ષ 2019માં આલિયા ભટ્ટે 59.12 કરોડ રૂપિયાની કમાણી કરી. તેને ગલી બૉય જેવી સુપરહિટ ફિલ્મ આપી. આ ફિલ્મમાં તેને રણવીર સિંહના અપૉઝિટ હતી, એટલુ જ નહીં આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.
જાહેરાતોથી કરી કમાણી આ પછી કરણ જોહરની મચ અવેચેડ ફિલ્મ કલંકમાં આલિયા વરુણના અપૉઝિટ લીડ રૉલમાં દેખાશે. પરંતુ ફિલ્મ ના ચાલી જોકે તેનો અપીરિયન્સને ખુબ પસંદ કરવામાં આવ્યો. આ ફિલ્મ દ્વારા પણ તેની સારી કમાણી થઇ. એટલુ જ નહીં આલિયાએ આ દરમિયાન લેઝ, ફ્રૂટી અને ફ્લિપકાર્ટ દ્વારા જાહેરાત શૂટ કર્યા, જેનાથી તેની આવકમાં જબરદસ્ત વધારો થયો. વર્ષ 2020 બૉલીવુડ માટે ઝીરો ઇયર માનવામાં આવી રહ્યું છે. હવે 2021ને આશા તરીકે જોવામાં આવે છે. આલિયા ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરનારી બૉલીવુડ એક્ટ્રેસ છે. હાલ તે ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને ગંગૂબાઇ કાઠિયાવાડીની તૈયારી કરી રહી છે. બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે એક વર્ષમાં સૌથી વધુ કમાયા રૂપિયા, જાણો કેટલી થઇ વાર્ષિક કમાણી (ફાઇલ તસવીર)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

Embed widget