શોધખોળ કરો

શાહિદ કપૂર સાથે 'વિવાહ'માં કામ કરી ચૂકેલી હીરોઇન બની માતા, દીકરાને આપ્યો જન્મ

વિવાહ ફેમ એક્ટ્રેસે 20116માં રેડિયો જૉકી અનમોલ સાથે લગ્ન કરી લીધા હતા, લગ્ન પહેલા બન્ને સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી અમૃતા રાવ પહેલા બાળકની માતા બની ગઇ છે, અને તેને એક દીકરાને જન્મ આપ્યો છે. અમૃતા રાવ અને તેના પતિ આરજે અનમોલે તરફથી એક નિવેદનમાં આ ગુડ ન્યૂઝ આપ્યા છે. સાથે તેમને જણાવ્યુ કે, મા અને બાળક બન્ને સ્વસ્થ છે. ફેન્સે પણ તેમના પર અભિનંદનનો વરસાદ વરસાવી દીધો છે. નિવેદનમાં કહ્યું- પરિવાર બહુ ખુશ છે, અને અમૃતા રાવ તથા આરજે અનમોલ બન્નેએ તમામ લોકોને તેમની શુભેચ્છા અને આશીર્વાદ માટે ધન્યવાદ આપ્યો. અમૃતા રાવે 2016માં અનમોલની સાથે લગ્ન કરી લીધા હતા. અમૃતા રાવ ઇશ્ક વિશ્ક, મેં હુના, અને વિવાહ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેને છેલ્લીવાર 2019માં ઠાકરેમાં કામ કર્યુ હતુ.
વિવાહ ફેમ એક્ટ્રેસે 20116માં રેડિયો જૉકી અનમોલ સાથે લગ્ન કરી લીધા હતા, લગ્ન પહેલા બન્ને સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. બન્નેના લગ્નમાં ફક્ત એક મિત્ર અને પરિવારજનો જ સામેલ થયા હતા. અમૃતા રાવે પોતાની ફિલ્મી કેરિયર વર્ષ 2002થી કરી, તેને ફિલ્મ અબ કે બરસથી ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તેને શાહિદ કપૂરની 2003માં આવેલી ફિલ્મ ઇશ્ક વિશ્કમાં કામ કર્યુ હતુ. બાદમાં 2004માં શાહરૂખ ખાન અને જાયેદ ખાન સાથે મે હુનામાં કામ કર્યુ હતુ.
અમૃતાએ પોતાની પ્રેગનન્સીને સિક્રેટ રાખી, પ્રેગનન્સીના લાસ્ટ ફેઝમાં તેને બેબી બમ્પની સાથે આઉટિંગ કરતા જોવામાં આવી હતી. તેની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઇ હતી. આ પછી એક્ટ્રેસે બધાની માફી માંગતા આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. શાહિદ કપૂર સાથે 'વિવાહ'માં કામ કરી ચૂકેલી હીરોઇન બની માતા, દીકરાને આપ્યો જન્મ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

વિડિઓઝ

Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Embed widget