શોધખોળ કરો

એક્ટ્રેસને ટીવી એક્ટર સાથે બંધાયા શારીરીક સંબંધ, બંને સાથે રહેતાં પણ એક્ટરે લગ્નનો ઈન્કાર કરતાં એક્ટ્રેસ બહેન સાથે મળીને કરી નાંખી હત્યા

ઉલ્લેખનીય છે કે 26 વર્ષીય સ્ટ્રગલિંગ એક્ટર અક્ષત ઉત્કર્ષ ચૌધરી મૂળ રીતે બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી હતો. લખનઉથી એમબીએનો અભ્યાસ કરીને અક્ષત ભોજપુરી ફિલ્મોમાં કિસ્મત અજમાવવા મુંબઇ આવ્યો હતો

નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસના જેમ જ બિહારના એક બીજા અભિનેતા અક્ષત ઉત્કર્ષના મોત મામલે પણ તેના પરિવારજનોએ બિહારમાં એફઆઇઆર નોંધાવી છે. ઉત્કર્ષના પરિવારજનોનો આરોપ છે કે જે એક્ટ્રેસ સાથે રહેતો હતો તેને પોતાની બહેનની સાથે મળીને તેની હત્યા કરી નાંખી છે. બિહાર પોલીસે ઝીરો એફઆઇઆર નોંધીને આગળની તપાસ માટે બિહાર પોલીસે મુંબઇની અંબોલી પોલીસના હવાલે કરી દીધી છે, જ્યાં આ કેસમાં એડીઆર નોંધાયેલી છે. સુશાંત કેસની તપાસ બિહાર પોલીસે સીબીઆઇનો સોંપી દીધી હતી તેને લઇને ખુબ વિવાદ થયો હતો. 28 વર્ષીય ઉત્કર્ષનો મૃતદેહ 28 સપ્ટેમ્બરે અંધેરી સ્થિત તેના ઘરમાં પંખા સાથે લટકેલો મળી આવ્યો હતો, ત્યાં તે ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસે એડીઆર નોંધી હતી. જે યુવતીના ઘરે ઉત્કર્ષ ભાડા પર રહેતો હતો તેને પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યુ કે રાત્રે બન્નેએ સાથે ખાવાનુ ખાધુ અને સામન્ય વાતચીત બાદ ઉત્કર્ષ પોતાના રૂમમાં સુવા ચાલ્યો ગયો હતો. યુવતી અનુસાર રાત્રે સાડા અગિયાર વાગે આંખ ખુલી તે વૉશરૂમમા જવા માટે ઉઠી. આ દરમિયાને તેને જાણ્યુ કે ઉત્કર્ષના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને તે પંખા સાથે લટકી રહ્યો હતો. યુવતીએ તરતજ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. અંબોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે ઉત્કર્ષના પિતા વિજયકાંત ચૌધરીએ મુઝફ્ફરપુરમાં નોધાવેલી પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ઉત્કર્ષની સાથે રહેનારી યુવતી તેની સાથે લગ્ન કરવા ઉચ્છતી હતી. જ્યારે તેને ના પાડી દીધી, તો યુવતીએ પોતાની બહેનની સાથે મળીને તેની હત્યા કરી નાંખી. કેસમાં આઇપીસીની કલમ 302 અને 34 અંતર્ગત એક એફઆઇઆર નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 26 વર્ષીય સ્ટ્રગલિંગ એક્ટર અક્ષત ઉત્કર્ષ ચૌધરી મૂળ રીતે બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી હતો. લખનઉથી એમબીએનો અભ્યાસ કરીને અક્ષત ભોજપુરી ફિલ્મોમાં કિસ્મત અજમાવવા મુંબઇ આવ્યો હતો. તે મુઝફ્ફરપુરના સિંકદરપુર વિસ્તારનો રહેવાસી હતો, પિતાનુ નામ રાજૂ ચૌધરી છે. અક્ષત છેલ્લા બે વર્ષોથી મુંબઇમાં હતો અને અંધેરી વેસ્ટના સુરેશ નગર સ્થિત ભાડાના ફ્લેટમાં રહેતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget