શોધખોળ કરો

'આશ્રમ'ની હૉટ એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકાનો ખુલાસો- 18 વરસની ઉંમરે એક બાબાએ મારો ફાયદો ઉઠાવવાની કરી હતી કોશિશ

અનુપ્રિયા ગોયનકાએ એક ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું- મારા પિતા ખુબ આધ્યાત્મિક હતા, આધ્યાત્મિકતાની પરિભાષા અલગ અલગ હતી

મુંબઇઃ કેટલીય ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકા આ બૉબી દેઓલ સ્ટારર વેબ સીરીઝ આશ્રમને લઇને ચર્ચામાં છે. ફિલ્મ મેકર પ્રકાશ ઝાની આ વેબ સીરીઝમાં તેની કલાકારીની ખુબ પ્રસંશા કરવામાં આવી રહી છે. તેમને ખુલાસો કર્યો કે તેનો એક બાબા સાથે ખરાબ અનુભવ રહ્યો છે, તેની છાપ તેના મગજમાં લાંબા સમય સુધી રહી હતી. અનુપ્રિયા ગોયનકાએ એક ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું- મારા પિતા ખુબ આધ્યાત્મિક હતા, આધ્યાત્મિકતાની પરિભાષા અલગ અલગ હતી, આધ્યાત્મની મારી પરિભાષા એ છે કે જ્યારે તમે બ્રહ્માંડમાં વિશ્વાસ કરો છો, તો આપણા ઉપર કેટલીક બહારની શક્તિના અસ્તિત્વમાં વિશ્વાસ કરવો, સારા વિચારો પર વિશ્વાસ કરવો અને વિશ્વાસ કરવો તે એક મોટી તાકાત છે, ઉર્જા કદાચ. મને વિશ્વાસ છે કે ત્યાં ભગવાન છે કેમકે મને સારુ લાગે છે. અનુપ્રિયા ગોયનકાએ આગળ કહ્યું- ઇશ્વર છે પરંતુ મારા માટે આધ્યાત્મનો અર્થ છે કે જીવનમાં કેટલાક સાર્થક કામ કરવામાં સક્ષમ છું. પરંતુ મારા પિતા માટે આધ્યાત્મ, હંમેશા એ બાબાને શોધવા વિશે અને જીવનમાં દરેક બીજા કામને છોડીને પોતાની જાતને તે આસ્થા માટે સમર્પિત કરી રહ્યાં છે. આ વાસ્તવમાં એક પરિવાર તરીકે બહુ નુકશાન પહોંચાડે છે. આને તેને એક પિતા તરીકે, એક પતિ તરીકે પોતાની જવાબદારીથી દુર કરી દીધા.
અનુપ્રિયા ગોયનકાએ આગળ કહ્યું- મારી પાસે એક આધ્યાત્મિક નેતાની સાથે એક અનુભવ હતો, જેને મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી અને એવુ પણ થઇ જાતુ કેમકે હુ ઉંમરમાં બહુ નાની હતી, તે કોઇ એવો વ્યક્તિ હતો જેના પર મને વિશ્વાસ થવા લાગ્યો હતો, તે વ્યવહારિક અને યોગ્ય લાગી રહ્યું હતુ. મારા આખા પરિવારે તેના પર ભરોસો કર્યો અને તેને 17 કે 18 વર્ષની ઉંમરમાં મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી અને મને લાંબા સમય સુધી ડરાવી. પરંતુ મે તેને ફાયદો ઉઠાવવા ના દીધો અને ત્યાંથી ભાગી નીકળી હતી.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget