શોધખોળ કરો

અન્વેશી જૈને જિમ વર્કઆઉટનો હોટ વીડિયો કર્યો શેર,  ઈન્સ્ટાગ્રામ પર વાયરલ

એક્ટ્રેસ અન્વેશી જૈન  સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી.

મુંબઈ:  એક્ટ્રેસ અન્વેશી જૈન  સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી. અન્વેશી ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરે છે. અન્વેશીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર  જિમ વર્કઆઉટનો બોલ્ડ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અન્વેશી વર્કઆઉટ કરતી જોવા મળે છે. અન્વેશી પોતાના ફિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડે છે. અન્વેશીના જિમ વર્કઆઉટનો વીડિયો વાયરલ થયો છે.  

અન્વેશીનો બોલ્ડ અંદાજ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર બેકાબૂ બની જાય છે અને ઘણી કોમેન્ટ કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેણે હોટ વર્કઆઉટ વીડિયો શેર કરીને  સોશિયલ મીડિયામાં તાપમાન વધાર્યું છે. અન્વેશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત'થી મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

લોકોએ અન્વેશીને  ગૂગલ પર ખૂબ સર્ચ કરવાનું શરૂ કર્યું અને તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. સૌથી વધુ ગૂગલ પર સર્ચ થતી એક્ટ્રેસ બની હતી અન્વેશી જૈન.

અન્વેશીનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો. બાદમાં તેની આંખોમાં હિરોઈન બનવાનું સપનું લઈને તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ. અભિનેત્રી સિવાય તે ગાયિકા, મોડલ અને ટીવી હોસ્ટ પણ છે. તેણે 100 ટીવી શો હોસ્ટ કર્યા છે.

અન્વેશીના શિક્ષણ વિશે વાત કરીએ, તો તેણે રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ભોપાલમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. અન્વેશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 5.3 મિલિયન ફોલોઅર્સ છે. 

એક્ટ્રેસ અન્વેશી જૈન પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો હોટ અંદાજ ચાહકોને પણ પસંદ આવે છે. અભિનેત્રીની તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. સાડી લૂકમાં પણ અન્વેશી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગે છે. અન્વેશીની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
Embed widget