Bhoomi pendekar: ભૂમિ પેડનેકરે ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી લગાવી આગ, જુઓ બોલ્ડ અંદાજ
ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે.
Actress Bhoomi pendekar :ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભુમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
ભૂમિ પેડનેકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ભૂમિ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. ચાહકો પણ તેના આ ગ્લેમરસ લૂકને જોઈ તેના દિવાના બન્યા છે. ભૂમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી હોવાની ચર્ચામાં છે.
બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. ન્યૂડ ફોટોશૂટ પણ ભૂમિ પેડનેકર કરાવી ચૂકી છે.
View this post on Instagram
હાલમાં ભૂમિએ અલગ અલગ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ભૂમિએ આ તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધાર્યું છે. જ્યારે 2017ના સોશ્યલ ડ્રામા ટૉયલેટ એક પ્રેમકથા બાદ અક્ષય કુમારની સાથે રક્ષાબંધન પણ ભૂમિની બીજી ફિલ્મ છે.
View this post on Instagram
હોટ તસવીરોને લઈ ભૂમિ સતત ચર્ચામાં છે. ભૂમિની બિકિની તસવીરો પણ વાયરલ થઈ હતી. ચાહકો તેના બિકિની લૂકને પણ ખૂબ જ લાઈક કરે છે. એક્ટ્રેસ ભૂમિ પેડનેકર બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. શાનદાર એક્ટિંગથી ભૂમિએ નામના બનાવી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial