શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસે કરાવ્યુ ટૉપલેસ ફોટોશૂટ તો થઇ ગઇ બબાલ, જાણો શું છે મામલો......
દિવ્યાની આ તસવીરો ખુબ સુંદર છે, પરંતુ કેટલાક લોકોને તેનો આ અંદાજ પસંદ નથી આવી રહ્યો, અને તેને ટ્રૉલ કરી હતી. આ ફોટોશૂટને લઇને બબાલ મચી ગઇ હતી. ટ્રૉલ્સનો આરોપ લગાવ્યો છે કે તે ફોટોશૂટના બહાને ચર્ચામાં આવવા માંગે છે
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલ પોતાની સુંદર તસવીરોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તવસીરો અને વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટૉપલેસ ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે. આ તસવીરોમાં તે ફૂલો સાથે દેખાઇ રહી છે.
દિવ્યાની આ તસવીરો ખુબ સુંદર છે, પરંતુ કેટલાક લોકોને તેનો આ અંદાજ પસંદ નથી આવી રહ્યો, અને તેને ટ્રૉલ કરી હતી. આ ફોટોશૂટને લઇને બબાલ મચી ગઇ હતી. ટ્રૉલ્સનો આરોપ લગાવ્યો છે કે તે ફોટોશૂટના બહાને ચર્ચામાં આવવા માંગે છે. હવે ખુદ દિવ્યા અગ્રવાલે એક ઇન્ટરવ્યૂમાં આ ફોટોશૂટને લઇને વાત કરી છે.
એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં દિવ્યા અગ્રવાલે કહ્યું કે આ કન્સેપ્ટ ફોટોશૂટ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ માટે કરાવ્યુ હતુ. કેટલાક લોકો આરોપ લગાવી રહ્યાં છે કે દિવ્યાએ આ ફોટોશૂટ પૉપ્યૂલર થવા માટે કરાવ્યુ હતુ, જે એકદમ ખોટુ છે. તેને કહ્યું- વર્ષ 2020 તેના માટે ખુબ કઠીન રહ્યું. આ ફોટોશૂટનો કન્સેપ્ટ સારો લાગ્યો અને એક્સપીરિમેન્ટ તરીકે આને કરાવી લીધુ. તેનો આ ફોટોશૂટથી પૉપ્યૂલર થવાનો કોઇ ઇરાદો નથી. દિવ્યા અગ્રવાલે કહ્યું આમ તો આના વિશે હું વધારે નથી વિચારતી કે તેને ઇન્સ્ટાગ્રામ પર શું પૉસ્ટ કરવુ જોઇએ. પરંતુ ટ્રૉલ્સ એક મોટો માથાનો દુઃખાવો છે.
એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પર 21 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સ માટે સુંદર તસવીરો અને વીડિયો પૉસ્ટ કરતી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion