શોધખોળ કરો

હેમા માલિનીનો લોકોને વીડિયો સંદેશ, બોલી- લૉકડાઉન જલ્દી હટાવવુ હોય તો કરો આ કામ

હેમા માલિનીએ સંદેશ આપતા કહ્યું કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉનને જલ્દી ખતમ કરવા માંગતા હોય તો આના સંબંધિત નિયમોનુ સખ્તાઇથી પાલન કરો

મુંબઇઃ દિગ્ગજ અભિનેત્રી અને મથુરા લોકસભાના સાંસદ હેમા માલિનીએ એક વીડિયો શેર કરીને ખાસ સંદેશ આપ્યો છે. લોકોને અપીલ કરી છે કે લૉકડાઉન જલ્દી ખતમ કરવુ હોય તો નિયમોનુ સખ્તાઇથી પાલન કરો. હેમા માલિનીએ સંદેશ આપતા કહ્યું કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉનને જલ્દી ખતમ કરવા માંગતા હોય તો આના સંબંધિત નિયમોનુ સખ્તાઇથી પાલન કરો.
આની સાથે તેને કોરોના યોદ્ધાઓ, પોલીસકર્મીઓ, સફાઇકર્મીઓ અને મીડિયાકર્મીઓ પર થયેલા હિંસક હુમલાઓની નિંદા કરતા તેમની સાથે દરેક સંભવ સહયોગ કરવાની અપીલ કરી છે.
રવિવારે ટ્વીટર પર શેર કરવામાં આવેલા વીડિયો સંદેશમાં હેમા માલિનીએ કહ્યં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. દેખાઇ રહ્યું છે કે કેટલાક લોકો લૉકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. જો આપણે ઇચ્છીએ છીએ કે આ લૉકડાઉન જલ્દી પુરુ થાય તો લૉકડાઉનના નિયમોનું સખ્તાઇથી પાલન કરવુ પડશે. હેમા માલિનીને વધુમાં કે, દેશવાસીઓએ હાલ લૉકડાઉનમાં ઘરમાં રહીને સુરક્ષિત રહેવાનુ છે. સાથે સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવાનુ છે.

ટોપ સ્ટોરી

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

Embed widget