Huma Qureshi: એક્ટ્રેસ હુમા કુરેશીએ ફ્લોરલ બિકિનીમાં શેર કર્યો વીડિયો
બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી હુમા કુરેશી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
Huma Qureshi Hot Pics and Video: બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી હુમા કુરેશી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે ફ્લોરલ બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરો અને વીડિયોમાં તેનો ગ્લેમરસ અને હોટ લુક જોઈને હુમાના ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.
View this post on Instagram
હુમા કુરેશી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં તે એક સ્વિમિંગ પૂલ પાસે ચાલી રહી છે. તેણે ફ્લોરલ પ્રિન્ટેડ બિકીની પહેરી છે અને તેના વાળ બાંધેલા છે. તેણે ડાર્ક ચશ્મા પણ પહેર્યા છે. આ તસવીરો અને વીડિયોમાં હુમા ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે.
View this post on Instagram
હુમા કુરેશીના ચાહકોએ આ તસવીરો અને વીડિયો પર લાઈક અને કોમેન્ટ કરી છે. ઘણા ચાહકોએ તેના હોટ લુકના વખાણ કર્યા છે તો કેટલાકે તેના ગ્લેમરસ સ્ટાઈલના વખાણ કર્યા છે. એક ચાહકે લખ્યું, "હુમા તમે અદ્ભુત લાગી રહ્યા છો!" અન્ય એક ચાહકે લખ્યું છે, "તમે આગ લગાવી દીધી છે."
બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે પોતાના કામથી ફેન્સનું મનોરંજન પણ કરતી રહે છે.
View this post on Instagram
હુમા કુરેશી છેલ્લા 12 વર્ષથી કામ કરી રહી છે પરંતુ 'મહારાણી' સિરીઝ તેની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ છે. આ સિરીઝ પછી ઘણા નિર્માતા, દિગ્દર્શકો અને લેખકોએ તેના પર પર વિશ્વાસ કરવા લાગ્યા છે. હુમા કુરશી તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. અભિનેત્રીએ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.