શોધખોળ કરો
સાડીમાં જ્હાન્વી કપૂરનો સ્ટાઇલિશ અંદાજ, લોકોએ શ્રીદેવી સાથે કરી સરખામણી
જ્હાન્વી કપૂરે અટાયર મુંબઇની એક ઇવેન્ટ 'ઉમંગ' માટે આ સાડી પહેરી હતી
![સાડીમાં જ્હાન્વી કપૂરનો સ્ટાઇલિશ અંદાજ, લોકોએ શ્રીદેવી સાથે કરી સરખામણી actress janhvi kapoor saree look viral સાડીમાં જ્હાન્વી કપૂરનો સ્ટાઇલિશ અંદાજ, લોકોએ શ્રીદેવી સાથે કરી સરખામણી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/20112325/Jhanvii-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડ એક્ટર જ્હાન્વી કપૂર હંમેશા સોશ્યલ મીડિયા પર નવી નવી પૉસ્ટ શેર કરતી હોય છે. તાજેતરમાં જ જ્હાન્વી કપૂરે સાડી પહેરીને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. જેને જોઇને યૂઝર્સને શ્રીદેવીની યાદ આવી ગઇ હતી. આ તસવીરમાં જ્હાન્વી કપૂર એકદમ હૉટ અને સ્ટાઇલિશ લાગી રહી છે.
તસવીરોમાં સાડી લૂક એકદમ બેસ્ટ લાગી રહ્યો છે. જ્હાન્વી કપૂરે અટાયર મુંબઇની એક ઇવેન્ટ 'ઉમંગ' માટે આ સાડી પહેરી હતી.
સોશ્યલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. જ્હાન્વી કપૂરે લાલ રંગની સાડી પહેરી છે, તેનો સ્ટાઇલિશ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ જ્હાન્વી કપૂર સરખામણી હવે શ્રીદેવી સાથે કરી રહ્યાં છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)