શોધખોળ કરો

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર પર લાગ્યો જાતીય શોષણનો આરોપ, એક્ટ્રેસને કહ્યું હતુ કે કપડાં ઉતારો.............

સાજિદ ખાન પર વર્ષ 2018માં કેટલીક મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેને મોટો ખુલાસો કરીને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે

મુંબઇઃ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય સેલિબ્રિટીઝ પર સેક્સૂઅલ હેરેશમેન્ટનો આરોપ લાગ્યો છે. હવે આ લિસ્ટમાં વધુ એક ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાનનુ નામ પણ ઉમેરાઇ ગયુ છે. સાજિદ ખાન પર વર્ષ 2018માં કેટલીક મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેને મોટો ખુલાસો કરીને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેને લગાવ્યો સાજિદ ખાન પર આરોપ... ખરેખર, સાજિદ ખાન પર આ વખતે જાતીય શોષણ કરવાનો આરોપ દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેન કરિશ્માએ લગાવ્યો છે. કરિશ્મા અનુસાર સાજિદે જિયાને ખુબ સેક્સૂઅલ હેરેશ કરી હતી. ઉલ્લેખનીય છે કે બીબીસીએ બૉલીવુડ એક્ટ્રેસ જિયા ખાન પર બેઝ્ડ એક ટીવી પ્રોગ્રામ રિલીઝ કર્યો હતો, જેમાં માત્ર યુનાઇટેડ કિંગડમમાં રિલીઝ કરવામાં આવી છે. આ વેબ સીરીઝના એક એપિસૉડમાં જિયા ખાનની બહેન કરિશ્માએ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે. જાણીતા ફિલ્મ ડાયરેક્ટર પર લાગ્યો જાતીય શોષણનો આરોપ, એક્ટ્રેસને કહ્યું હતુ કે કપડાં ઉતારો............. સાજિદ ખાને જિયાને ટૉપ ઉતારવાનુ કહ્યુ હતું જિયાની બહેન કરિશ્મા જણાવે છે કે રિહર્સલ દરમિયાન જ્યારે જિઓ સ્ક્રિપ્ટ વાંચી રહી હતી, તે સમયે સાજિદ ખાને જિયાને ટૉપ ઉતારવા માટે કહ્યું હતુ. તેને ખબર જ નહતી પડી કે શું કરવુ. તેમને કહ્યું હતું કે ફિલ્મનુ શૂટિંગ હજુ શરૂ નથી થયુ અને આ બધુ થઇ રહ્યું છે. તે ઘરે આવી અને રડવા લાગી. આ કિસ્સો હાઉસફૂલ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે. ડેથ ઇન બૉલીવુડ નામથી એક વીડિયોમાં તે કહી રહી છે કે - હું આ ફિલ્મ સાથે કૉન્ટ્રાક્ટમાં છુ, જો હુ શૉ છોડીશ તો મને ધમકાવવામાં આવશે, મારુ નામ બદનામ કરવાની કોશિશ કરવામાં આવશે. જો હુ ફિલ્મમાં રહુ છુ તો મારી સાથે જાતીય શોષણ કરવામાં આવશે, દરેક બાજુએથી હુ ફસાઇ રહી હતી. એટલા માટે મે ફિલ્મમાં કામ કર્યુ. નોંધનીય છે કે વર્ષ 2013માં જિયા ખાને આત્મહત્યા કરી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ

IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Embed widget