શોધખોળ કરો

કંગના રનૌતનો કરણ જૌહર પર સેનાના અપમાનનો આરોપ, સરકારને 'પદ્મશ્રી' પાછો લેવાની કરી અપીલ

કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ ગુંજન સક્સેનાઃ કારગિલ ગર્લના પ્રૉડ્યૂસર કરણ જૌહર પર નિશાન સાધ્યુ છે, અને સરકારને અનુરોધ કર્યો છે કે કરણ જૌહર પાસેથી પદ્મશ્રી સન્માન પાછુ લઇ લેવામાં આવે. કંગનાએ કરણ જૌહર પર એન્ટી નેશનલ ફિલ્મ બનાવવાનો પણ આરોપ લગાવ્યો છે. તેને એ પણ કહ્યું કે કરણ જૌહરે તેને ધમકી આપી અને સુશાંત સિંહ રાજપૂતની કેરિયર પણ તબાહ કરી છે

મુંબઇઃ અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ ગુંજન સક્સેનાઃ કારગિલ ગર્લના પ્રૉડ્યૂસર કરણ જૌહર પર નિશાન સાધ્યુ છે, અને સરકારને અનુરોધ કર્યો છે કે કરણ જૌહર પાસેથી પદ્મશ્રી સન્માન પાછુ લઇ લેવામાં આવે. કંગનાએ કરણ જૌહર પર એન્ટી નેશનલ ફિલ્મ બનાવવાનો પણ આરોપ લગાવ્યો છે. તેને એ પણ કહ્યું કે કરણ જૌહરે તેને ધમકી આપી અને સુશાંત સિંહ રાજપૂતની કેરિયર પણ તબાહ કરી છે. કંગના ટીમે ટ્વીટ કર્યુ છે, હું ભારત સરકારને પ્રાર્થના કરુ છું કે કરણ જૌહર પાસેથી પદ્મશ્રી સન્માન પાછુ લેવામાં આવે. તેમને એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર મને ખુલ્લી ધમકી આપી હતી અને મને ઇન્ડસ્ટ્રી છોડવા માટે કહ્યું હતુ. તે સુશાંત સિંહ રાજપૂતની કેરિયર તબાહ કરવા માટે પણ જવાબદાર છે. ઉરી હુમલા દરમિયાન પણ તેમને પાકિસ્તાનનો સપોર્ટ કર્યો હતો, અને હવે અમારી સેના વિરુદ્ધ દેશ વિરોધી ફિલ્મ બનાવી છે.
કંગના રનૌત ટીમે એક શખ્સને ટ્વીટને રિટ્વીટ કરતા આ બધુ લખ્યું. સૌમ્યા દીપ્તાએ ટ્વીટર પર શ્રીવિદ્યા રાજન નામની ફ્લાઇટ લેફ્ટિનન્ટની પૉસ્ટ શેર કરી છે. સૌમ્યા દિપ્તાનુ કહેવુ છે કે શ્રીવિદ્યા રાજન ઉધુપુર એરફોર્સ બેઝમાં ગુંજન સક્સેનાની કોર્સ-મેટ હતી. તેનુ કહેવુ છે કે તે પહેલી મહિલા છે જે કારગિલ ગઇ, અને ગુંજન નહીં. તેને પુષ્ટિ કરી છે કે ફેક્ટ્સને તોડીમરોડીને રજૂ કર્યુ છે. શ્રીવિદ્યા રાજને પોતાની ફેસબુક પૉસ્ટમાં તેનો ખુલાસો કર્યો છે.
આની સાથે સૌમ્યા દિપ્તાએ ગુંજન સક્સેના અને શ્રીવિદ્યા રાજનની ટ્રેનિંગ દરમિયાનની તસવીરો પણ શેર કરી છે. આ તસવીર શેર કરતા લખ્યું- ગુંજન સક્સેના અને શ્રીવિદ્યા રાજન ઉદયમપુર બેઝમાં ટ્રેનિંગ દરમિયાન ગુંજન વાયુસેના અધિકારી નથી, જેને એકલી ટ્રેનિંગ લીધી હતી. શ્રીવિદ્યા પણ પહેલી મહિલા જેને કારગિલમાં તૈનાત કરવામાં આવી હતી, ગુંજન તેની પછી ત્યાં ગઇ હતી. કંગના રનૌતનો કરણ જૌહર પર સેનાના અપમાનનો આરોપ, સરકારને 'પદ્મશ્રી' પાછો લેવાની કરી અપીલ કંગના રનૌતનો કરણ જૌહર પર સેનાના અપમાનનો આરોપ, સરકારને 'પદ્મશ્રી' પાછો લેવાની કરી અપીલ

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget