શોધખોળ કરો

Kate Sharma : કેટ શર્માએ દરિયાકાંઠે બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ VIDEO

બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા (Kate sharma ) સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હોટ  તસવીરો શેર કરીને કેટ ચાહકોમાં લાઇમલાઇટ રહે છે.

Kate Sharma Bold Look :  બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા (Kate sharma ) સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હોટ  તસવીરો શેર કરીને કેટ ચાહકોમાં લાઇમલાઇટ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ ચાહકોની વચ્ચે તેનો લેટેસ્ટ બોલ્ડ વીડિયો શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દિધી છે. 

આ વીડિયોમાં તેનો સેક્સી લુક લોકોને દિવાના બનાવી રહ્યો છે.  અભિનેત્રીએ હોટ અંદાજમાં  દરિયાકાંઠેથી બિકિની લૂક શેર કર્યો છે. તેનો વીડિયો ચાહકોમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં અભિનેત્રી કેટ શર્મા બિકિનીમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી  જોવા મળી રહી છે. અભિનેત્રી કેમેરાની સામે  કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો પણ તેનું હોટ ફિગર જોઈ દંગ રહી ગયા છે. 

View this post on Instagram
 
A post shared by K A T E S H A R M A (@katesharma)

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.

View this post on Instagram
 
A post shared by K A T E S H A R M A (@katesharma)

આ વીડિયોમાં તેની હોટનેસ ઇન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. કેટ શર્મા બોલ્ડનેસની બાબતમાં સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદને પણ પાછળ છોડી દે છે. તેની હોટનેસ જોઈને ફેન્સ ઘણીવાર દંગ રહી જાય છે. 

અભિનેત્રી કેટ શર્માએ પોતાના લુકથી લાખો ચાહકોને દિવાના બનાવી દીધા છે. આ વીડિયો તેનો લેટેસ્ટ લુક જોઈને ચાહકોના તેના ફેન બની ગયા છે.  હાલમાં જ અભિનેત્રી કેટ શર્માએ તેના ગ્લેમરસ ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. 

કેટ શર્માની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના હોટ લુકની તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રી તેના ફેન્સ માટે દરરોજ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.તેના બોલ્ડ લૂકને લઈ તે સતત ચર્ચામાં રહે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget