શોધખોળ કરો

Kate Sharma : બ્લેક સાડીમાં એક્ટ્રેસ કેટ શર્માએ શેર કર્યો હોટ વીડિયો, ફિગર જોઈ ચાહકો દંગ, VIDEO

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે. 

Kate Sharma Saree Video: બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દંગ કરે છે. અભિનેત્રી તેના બોલ્ડ અને હોટ વીડિયોથી સતત ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક સાડીમાં ખૂબ જ હોટ વીડિયો શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા છે. બ્લેક સાડીમાં કેટ શર્મા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.  અલગ-અલગ અંદાજમાં કેટ પોઝ આપી રહી છે. સોશિયલ મીડિયામાં કેટ શર્માનો આ બ્લેક સાડીમાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

એક્ટ્રેસ કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહે છે. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ બોલ્ડ વીડિયો શેર કરતી રહે છે. ચાહકો પણ તેના હોટ ફિગરને જોઈ દંગ કરી જાય છે. 

View this post on Instagram
 
A post shared by K A T E S H A R M A (@katesharma)

એક્ટ્રેસ કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કેટ શર્મા તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. કેટ શર્માના ચાહકો તેમની મનપસંદ અભિનેત્રીની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. કેટ શર્મા પણ તેના ફેન્સને નિરાશ કરતી નથી અને તેના ફોટા શેર કરતી રહે છે. કેટ શર્માએ ફરી એકવાર સાડી પહેરીને પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. કેટ શર્માની સ્ટાઈલ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. 

View this post on Instagram
 
A post shared by K A T E S H A R M A (@katesharma)

આ વીડિયોમાં તેનો સેક્સી લુક લોકોને દિવાના બનાવી રહ્યો છે.  અભિનેત્રીએ હોટ અંદાજમાં સાડી પહેરી ચાહકો સાથે તેનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી કેટ શર્મા બ્લેક કલરની સાડીમાં જોવા મળી રહી છે. અભિનેત્રી કેમેરાની સામે બ્લેક સાડી પહેરતી જોવા મળી રહી છે. ચાહકો પણ તેનું હોટ ફિગર જોઈ દંગ રહી ગયા છે. 

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
Embed widget