શોધખોળ કરો

શૂટિંગ દરમિયાન કઇ હૉટ એક્ટ્રેસને કોરોનાનો ચેપ લાગ્યો તો શૂટિંગ છોડીને ઘરે ભાગી, જાણો વિગતે

અભિનેત્રી કૃતિ સેનન તાજેતરમાં જ ચંદીગઢમાં પરત ફરી છે. જ્યાં તે રાજકુમાર રાવની સાથે પોતાની આગામી ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી. તેને પોતાના ઇન્સ્ટા પર એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હુ કે તેમની ફિલ્મનુ રેપઅપ થઇ ગયુ છે, અને તે ઘરે પરત ફરી રહી છે

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર્સ હવે ધીમે ધીમે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જુગ જુગ જિઓ ફિલ્મના બે મુખ્ય પાત્રને કોરોના થયા બાદ વધુ એક એક્ટ્રેસને કોરોનાનો ચેપ લાગ્યાના સમાચાર છે. વરુણ ધવન, નીતૂ કપૂર બાદ હૉટ અભિનેત્રી કૃતિ સેનને કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. અભિનેત્રી કૃતિ સેનન તાજેતરમાં જ ચંદીગઢમાં પરત ફરી છે. જ્યાં તે રાજકુમાર રાવની સાથે પોતાની આગામી ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી. તેને પોતાના ઇન્સ્ટા પર એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હુ કે તેમની ફિલ્મનુ રેપઅપ થઇ ગયુ છે, અને તે ઘરે પરત ફરી રહી છે. શૂટિંગ દરમિયાન કઇ હૉટ એક્ટ્રેસને કોરોનાનો ચેપ લાગ્યો તો શૂટિંગ છોડીને ઘરે ભાગી, જાણો વિગતે જોકે, આ અંગે હજુ સુધી કૃતિ સેનન કોઇ અપડેટ નથી આપ્યુ. કૃતિ સેનન પેપરાજી સાથે વાત કરતા કહ્યુ હતુ કે તે એક સેકન્ડ પણ પોતાનુ માસ્ક નહીં હટાવે.
ઉલ્લેખનીય છે કે કૃતિ સેનન પહેલા એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ નીતૂ કપૂર કોરોના પૉઝિટીવ થયા હતા. બન્ને રાજ મહેતાની ફિલ્મ જુગ જુગ જિઓનુ શૂટિંગ કરી રહી હતી. થોડાક દિવ પહેલા જ ફિલ્મનુ શૂટિંગ શરૂ થયુ હતુ પરંતુ હવે ફરીથી શૂટિંગને હાલ પુરતુ અટકાવી દેવામાં આવ્યુ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત

ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ

IND vs ENG: સંજૂ સેમસને તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, કિંગ કોહલીની કરી બરાબરી 

West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું

વિડિઓઝ

Junagadh Police : જૂનાગઢમાં મજાક-મસ્તીમાં મિત્રે જ કરી નાંખી મિત્રની હત્યા
Hun To Bolish : હું તો બોલીશ : મોતની રેસ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ આપતું હતું બોમ્બની ધમકી?
Unarmed PSI Recruitment : બિન હથિયારી PSIની ભરતીનું પરિણામ જાહેર
Gujarat Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કયા નેતાને શું સોંપી જવાબદારી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
IND vs ENG: સંજૂ સેમસને તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, કિંગ કોહલીની કરી બરાબરી 
IND vs ENG: સંજૂ સેમસને તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, કિંગ કોહલીની કરી બરાબરી 
West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું
West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ

Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી

માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું

Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 

Embed widget