શોધખોળ કરો

ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇ પર આ હૉટ અભિનેત્રીએ લગાવ્યા ગંભીર આરોપ, બોલી- તેમને મને બુલી કર્યુ'તુ

મહિમા ચૌધરીએ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇ પર આરોપ લગાવતા કહ્યું કે, સુભાષે મને બુલી કર્યુ હતુ. તેને બધા પ્રૉડ્યૂસરને મેસેજ કરીને કહ્યું હતુ કે, કોઇ પણ મારી સાથે કામ ના કરે. જોકે તે દરમિયાન કેટલાય સ્ટાર્સે તેનો સાથ પણ આપ્યો હતો

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ ફિલ્મ પરદેશથી લોકોની દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. સુભાષ ઘાઇની આ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઇ હતી, આ ફિલ્મમાં એક્ટ્રસે સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે કામ કર્યુ હતુ. હવે મહિમા ચૌધરીએ સુભાષ ઘાઇ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિમા ચૌધરીએ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇ પર આરોપ લગાવતા કહ્યું કે, સુભાષે મને બુલી કર્યુ હતુ. તેને બધા પ્રૉડ્યૂસરને મેસેજ કરીને કહ્યું હતુ કે, કોઇ પણ મારી સાથે કામ ના કરે. જોકે તે દરમિયાન કેટલાય સ્ટાર્સે તેનો સાથ પણ આપ્યો હતો. મહિમા ચૌધરીએ બૉલીવુડ હંગામા સાથે વાતચીતમાં કહ્યું કે, મને સુભાષ ઘાઇએ બુલી કર્યુ હતુ, તે મને કોર્ટ સુધી લઇ ગયા અને મારો પહેલો શૉ પણ કેન્સલ કરવા માંગતા હતા. તે સમય મારા માટે ખુબ તણાવપૂર્ણ હતો. તેમને બધા પ્રૉડ્યૂસરને મેસેજ મોકલી દીધો હતો કે મારી સાથે કોઇએ કામ ના કરવુ જોઇએ. ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇ પર આ હૉટ અભિનેત્રીએ લગાવ્યા ગંભીર આરોપ, બોલી- તેમને મને બુલી કર્યુ'તુ જોકે, સુભાષ ઘાઇએ પણ આનો જવાબ આપતા કહ્યું કે, હું વાતને જાણીને હેરાન છું. એક પ્રચારક માધ્યમમાં એક નિવેદનમાં કહ્યું કે, હું હેરાન છું, પણ મહિમા અને હું આજની તારીખમાં પણ સારા મિત્રો છીએ. અમે મેસેજના માધ્યમથી એકબીજા સાથે ટચમાં છીએ. તે આજની સારી એક સમજદાર મહિલા છે. જોકે, સુભાષ ઘાઇએ સ્વીકાર્યુ કે 1997માં ફિલ્મ પરદેશ દરમિયાન અમારા તેમના બન્ને સંબંધોમાં થોડી તકરાર જરૂર આવી હતી. ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇ પર આ હૉટ અભિનેત્રીએ લગાવ્યા ગંભીર આરોપ, બોલી- તેમને મને બુલી કર્યુ'તુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

Embed widget