શોધખોળ કરો

અશ્લીલ વીડિયો શૂટ કરીને વિવાદોમાં આવેલી આ હૉટ એક્ટ્રેસ પોતાનુ ઇન્સ્ટા એકાઉન્ટ હેક થતાં ગભરાઇ, ફેન્સને શું કહેવા લાગી, જાણો વિગતે

અગાઉ એક્ટ્રેસ પર ગોવાના બીચ અશ્લીલ વીડિયો શૂટ કરવાનો પણ આરોલ લાગ્યો હતો, આ કારણે તે વિવાદોમાં પણ આવી હતી

મુંબઇઃ પોતાની બૉલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાના સમાચાર છે. આ વાતને લઇને તેને ખુદ ખુલાસો કર્યો છે. પૂનમ પાંડે તાજેતરમાં જ તેને સેમ્સ બૉમ્બે સાથે લગ્ન કર્યા છે. બન્ને વચ્ચે થોડાક સમય પહેલા ઝઘડો પણ થયો હતો અને એક્ટ્રેસે પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, હવે બન્ને વચ્ચે બધુ બરાબર થઇ ગયુ છે. પરંતુ એક્ટ્રેસ હવે સાયબર ક્રાઇમનો શિકાર બનતા ફરી એકવાર ચિંતામાં મુકાઇ છે. અગાઉ એક્ટ્રેસ પર ગોવાના બીચ અશ્લીલ વીડિયો શૂટ કરવાનો પણ આરોલ લાગ્યો હતો, આ કારણે તે વિવાદોમાં પણ આવી હતી. અશ્લીલ વીડિયો શૂટ કરીને વિવાદોમાં આવેલી આ હૉટ એક્ટ્રેસ પોતાનુ ઇન્સ્ટા એકાઉન્ટ હેક થતાં ગભરાઇ, ફેન્સને શું કહેવા લાગી, જાણો વિગતે એક્ટ્રેસ પૂનમ પાંડે અનુસાર, તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં પૂનમ પાંડેએ આ વાતનો ખુલાસો કર્યો છે. પૂનમ પાંડેનુ કહેવુ છે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવાના કારણે તે ખુબ ચિંતિત છે, કેમકે તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, એકાઉન્ટ હેક કરવાથી તેને ફોલોઅર્સને ખોટી રીતે દુર કરવામાં આવી રહ્યાં છે.
પૂનમ પાંડેને એ વાતથી ગભરાઇ છે કે, કોઇ તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ખોટી રીતે ઉપયોગ ના કરી લે. હાલ તે અધિકારીઓનો કૉન્ટક્ટ કરવાની કોશિશ કરી રહી છે, જેથી તેનુ એકાઉન્ટ પાછુ મળી જાય. હાલ પૂનમ પાંડેના ફોલોઅર્સ અને તેના ફેન્સે તેને ટ્વીટર પર જોઇને કરી લીધા છે. પૂનમ પાંડે પોતાના ફેન્સને રિક્વેસ્ટ પણ કરી છે કે તે જુના એકાઉન્ટ પરથી આવનારી કોઇપણ પૉસ્ટ પર કોઇ રિએક્શન ના આપે. અશ્લીલ વીડિયો શૂટ કરીને વિવાદોમાં આવેલી આ હૉટ એક્ટ્રેસ પોતાનુ ઇન્સ્ટા એકાઉન્ટ હેક થતાં ગભરાઇ, ફેન્સને શું કહેવા લાગી, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget