શોધખોળ કરો

બ્લેક મોનોકોનીમાં પ્રણિતા સુભાષે દરિયા વચ્ચે લગાવી આગ, જુઓ વાયરલ વીડિયો

એક્ટ્રેસ પ્રણિતા સુભાષ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને જાણીતી છે. અભિનેત્રીનો હોટ અંદાજ  તેના ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.

એક્ટ્રેસ પ્રણિતા સુભાષ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને જાણીતી છે. અભિનેત્રીનો હોટ અંદાજ  તેના ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી દરિયા વચ્ચે બ્લેક મોનોકોનીમાં જોવા મળી રહી છે. તેનો આ હોટ અંદાજ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેના આ વીડિયોને ખૂબ જ લાઈક કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે. પ્રણિતાએ બ્લેક મોનોકોની પહેરી દરિયા વચ્ચે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે. 

પ્રણિતાએ વર્ષ 2010માં ફિલ્મ પોકિરીથી સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.ગત વર્ષે તે બોલિવૂડ ફિલ્મ હંગામા 2માં જોવા મળી હતી.  પ્રણિતા સુભાષ કન્ન્ડ, તેલુગુ અને તમિલ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ છે. 2010માં તેણે કન્નડ ફિલ્મ પોરકી દ્વારા ડેબ્યૂ કર્યું હતું. અજય દેવગનની ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં પણ તે જોવા મળી.  

પ્રણિતા સુભાષે 30 મે, 2021ના રોજ કોરોનાની બીજી લહેર દરમિયાન બિઝનેસમેન નીતિન રાજુ સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. લોકડાઉનને કારણે આ લગ્નમાં વધારે મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બંને પરિવારોમાંથી માત્ર થોડાક જ લોકોએ હાજરી આપી હતી.

કોરોનાની પ્રથમ લહેરમાં અભિનેત્રીએ લોકોની કરી હતી મદદ

કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પ્રણિતા સુભાષે જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરી. આ દરમિયાન અભિનેત્રીએ 21 દિવસમાં લગભગ 75 હજાર લોકોને ભોજન કરાવ્યું હતું. પ્રણિતાએ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે જાતે રસોઈ કરતી જોવા મળી હતી.

પ્રણિતાની ફિલ્મી કરિયર

પ્રણિતા સુભાષે 2010માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ 'પોર્કી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે શિલ્પા શેટ્ટી સાથે હંગામા 2 સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. પ્રણિતા સુભાષે અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં પણ કામ કર્યું છે. પ્રણિતા સુભાષની ફિલ્મી કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણીએ અત્યાર સુધીમાં બાવા, શગુની, મિસ્ટર 420, ઉદયન, જરાસંધ, અટારીનીકી દરેડી, અંગારકા, વ્હિસલ, બ્રહ્મોત્સવમ, જગ્ગુ દાદા, બ્રહ્મા, માસ, ડાયનામાઈટ, માસ લીડર, હેલો ગુરુ જેવી ભૂમિકાઓ ભજવી છે. પ્રેમા કોસામે, એનટીઆર કથાનેકુડુ, હંગામા 2, ભુજ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.   

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
Embed widget