શોધખોળ કરો

રાતો રાત સ્ટાર બની ગયેલી આ હીરોઇને છોડ્યુ ઇન્સ્ટાગ્રામ, કરોડો ફેન્સ થયા નિરાશ

રાતો રાતે દેશભરતમાં ફેમસ થઇ ગયેલી હીરોઇન પ્રિયા પ્રકાશ વૉરિયરે અચાનક ઇન્સ્ટાગ્રામ છોડતા, તેના ફેન્સ ખુબ નિરાશ થઇ ગયા છે. જોકે, પ્રિયાએ હજુ સુધી એકાઉન્ટ કરવા અંગે કોઇ પ્રતિક્રિયા નથી આપી

નવી દિલ્હીઃ દેશભરમાં લૉકડાઉનની વચ્ચે ફિલ્મ જગત સાથે જોડાયેલી સેલિબ્રિટીઓ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ ગઇ છે. ત્યારે તેનાથી એક વિરુદ્ધ સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ પ્રિયા પ્રકાસે પોતાના ઇન્સ્ટાગ્રામને ડિએક્ટિવેટ કરી દીધુ છે. રાતો રાતે દેશભરતમાં ફેમસ થઇ ગયેલી હીરોઇન પ્રિયા પ્રકાશ વૉરિયરે અચાનક ઇન્સ્ટાગ્રામ છોડતા, તેના ફેન્સ ખુબ નિરાશ થઇ ગયા છે. જોકે, પ્રિયાએ હજુ સુધી એકાઉન્ટ કરવા અંગે કોઇ પ્રતિક્રિયા નથી આપી. પ્રિયા પ્રકાશ વૉરિયર વર્ષ 2018માં તે સમયે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ હતી, ત્યારે તેની ફિલ્મ ઓરુ ઉદાર લવનો એકસીન સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સીનમાં પ્રિયા પ્રકાશ આંખ મારતી દેખાઇ હતી. આ સીનના કારણે એક્ટ્રેસને 1 મિલિયનથી પણ વધુ ફેન મળ્યા હતા. આ બાદ તે વિંક ગર્લના નામથી ઓળખાવવા લાગી હતી. રાતો રાત સ્ટાર બની ગયેલી આ હીરોઇને છોડ્યુ ઇન્સ્ટાગ્રામ, કરોડો ફેન્સ થયા નિરાશ ભલે પ્રિયા પ્રકાશે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધુ હતુ, પણ તે કન્ટીન્યૂ ટિકટૉક પર વીડિયો બનાવતી રહે છે. તે ટિકટૉક પર ખુબ એક્ટિવ છે, તે ટિકટૉક પર ડાન્સ, લિપ સિંક અને ટિકટૉક સ્ટારની સાથે ખુબ વીડિયો પૉસ્ટ કરી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયા બૉલીવડુમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે, બૉલીવુડમાં તેને પ્રશાંત મેમ્બુલલીની ફિલ્મ શ્રીદેવી બંગલો મે જોઇ શકાશે. રાતો રાત સ્ટાર બની ગયેલી આ હીરોઇને છોડ્યુ ઇન્સ્ટાગ્રામ, કરોડો ફેન્સ થયા નિરાશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા

નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી

Embed widget