શોધખોળ કરો

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે શેર કરી પોતાની 20 વર્ષ જુની તસવીર, બ્યૂટીફૂલ અંદાજ જોઇને ફેન્સ પણ ચોંક્યા

પીસીએ પોતાની 17 વર્ષની ઉંમરની એક તસવીર ઇન્સ્ટાગ્રામ શેર કરી છે. દેસીનો ટીએજ અંદાજ દેખીને બધા દિલચસ્પ રિએક્શન્સ આપી રહ્યાં છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની દુનિયાભરમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. પ્રિયંકાની તસવીર પૉસ્ટ કરતાં જ સોશ્યલ મીડિયા પર તે મિનીટોમાં વાયરલ થઇ જાય છે. આવામાં ફરી એકવાર પ્રિયંકાની એક સુંદર જુની તસવીર ઇન્ટરનેટ પર ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. ખરેખરમાં પીસીએ પોતાની 17 વર્ષની ઉંમરની એક તસવીર ઇન્સ્ટાગ્રામ શેર કરી છે. દેસીનો ટીએજ અંદાજ દેખીને બધા દિલચસ્પ રિએક્શન્સ આપી રહ્યાં છે. પ્રિયંકાની આ પૉસ્ટ પર સોશ્યલ મીડિયા યૂઝર્સ જબરદસ્ત પ્રેમ વરસાવી રહ્યાં છે. સાથે કૉમેન્ટ બૉક્સમાં તેની સ્માઇલ અને ડ્રેસિંગ સેન્સ ખુબ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ફોટાને શેર કરતાં પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું- લીન, મીન, ઓલ ઓફ 17....
તસવીરોમાં તમે જોઇ શકો છો કે પ્રિયંકાએ બેલ બૉટમ જીન્સની સાથે જેકેટ પહેરેલુ છે. પોતાના આઉટફિટને મેચ કરતાં પ્રિયંકાએ હાઇ વેજીસ પણ પહેરેલુ છે, પ્રિયંકાના ચહેરા પર એક પ્યારી સી મુસ્કાન પણ દેખાઇ રહી છે.
પ્રિયંકા પોતાની આ તસવીર પર ફેન્સની સાથે સાથે સેલેબ્સનો પણ ખુબ પ્રેમ લઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ફેન્સ તો આ તસવીર પર ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છ, પરંતુ બૉલીવુડના જાણીતા ચેહેરાઓ પણ આના રિએક્શન્સ આપી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત

અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?

પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ

અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત

વિડિઓઝ

Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!

Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 

સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ

Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

Embed widget