શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી એક્ટ્રેસ રાગિણીએ ભાજપના ક્યા નેતાઓનો કર્યો હતો પ્રચાર?

ક્રાઇમ બ્રાન્ચે એક્ટ્રેસને અન્ય પાંચ લોકો સાથે ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરી છે. એક્ટ્રે્સની ધરપકડ બાદ તેના તારે બીજેપી સાથે જોડાયેલા હોવાનુ બહાર આવતા રાજકીય વાતાવરણ ગરમાયુ હતુ, અને બાદમાં બીજેપીએ આ વાતને નકારી કાઢી હતી

બેગ્લુંરુઃ કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદીને સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ કેસમાં ધરપકડ કર લીધી છે, કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ કેસ સાથે કથિત રીતે એક્ટ્રેસના તાર જોડાયેલ હોવાની તપાસ કરવાના ભાગરૂપે તેના ઘરે રેડ પાડવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે એક્ટ્રેસને અન્ય પાંચ લોકો સાથે ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરી છે. એક્ટ્રે્સની ધરપકડ બાદ તેના તારે બીજેપી સાથે જોડાયેલા હોવાનુ બહાર આવતા રાજકીય વાતાવરણ ગરમાયુ હતુ, અને બાદમાં બીજેપીએ આ વાતને નકારી કાઢી હતી. વાત એમ છે કે, કર્ણાટકા ભારતીય જનતા પાર્ટી સાથે એક્ટ્રેસ રાગિની દ્વિવેદીનુ કનેક્શન બહાર આવ્યુ છે, રિપોર્ટ છે કે એક્ટ્રેસે વર્ષ 2019માં વિધાનસભા પેટાચૂંટણીમાં તે સ્વયં બીજેપીનો પ્રચાર કર્યો હતો. તેને કર્ણાટકા બીજેપીના મોટા નેતા યેદીયુરપ્પા સહિત પાર્ટીના કેટલાક નેતાઓનો પ્રચાર કર્યો હતો. એક્ટ્રેસ રાગિની દ્વિવેદી બીજેપી પાર્ટીની સભ્ય છે, અને વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેને ખુદ બીજેપી માટે પ્રચાર કર્યો હતો. જોકે ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસનુ નામ બહાર આવતા બીજેપીએ તેનાથી દુરી બનાવી લીધી છે. એક્ટ્રેસની ધરપકડ બાદ બીજેપી પ્રવક્તા ગણેશ કાર્ણિકે કહ્યું કે, અભિનેત્રીએ જે કર્યુ તેના માટે તે ખુદ જવાબદાર છે, પાર્ટી કોઇપણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓની વિરુદ્ધમાં છે. વર્ષ 2019માં એક્ટ્રેસે બીજેપી માટે સ્વયં પ્રચાર કર્યો હતો, તે ભાજપની કોઇ સભ્ય નથી, અને બીજેપીએ તેનો કોઇપણ પ્રકારના પ્રચારની જવાબદારી ન હતી આપી. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી એક્ટ્રેસ રાગિણીએ ભાજપના ક્યા નેતાઓનો કર્યો હતો પ્રચાર? સીસીબીએ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી અને બે લોકોને ઝડપ્યા હતા. ધરપકડ પહેલા સીસીબીએ રાગિનીના ઘરે રેડ કરી હતી, સીસીબીની ટીમ સવારે છ વાગે રાગિનીના ઘરે પહોંચી હતી, અને તપાસ કરી બાદમાં બપોરે ઓફિસમાં લાવીને કલાકો સુધી પુછપરછ કરી હતી. આ કેસમાં અન્ય 13 લોકોની પણ પુછપરછ કરાઇ રહી છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી એક્ટ્રેસ રાગિણીએ ભાજપના ક્યા નેતાઓનો કર્યો હતો પ્રચાર?

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
Embed widget