શોધખોળ કરો

સેક્રેડ ગેમ્સની એક્ટ્રેસે ટ્વીટ કરીને શાહરૂખ ખાન પાસે માંગી PPE કિટ્સ, જાણો કેમ માંગવી પડી આવી મદદ

નેટફ્લિક્સની પૉપ્યૂલર વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ 2ની બૉલ્ડ એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડેએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી છે. એક્ટ્રેસે શાહરૂખ ખાન પાસે ઔરંગાબાદના ડૉક્ટરો માટે પીપીઇ કિટ્સની માંગણી કરી છે

મુંબઇઃ દેશભરમાં લોકો મહામારી સામે જંગ લડી રહ્યાં છે, લોકો પોતાનાથી બનતી તમામ મદદ જરૂરિયાતમંદોને કરી રહ્યાં છે, ત્યારે એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડેએ શાહરૂખ ખાન પાસ મદદનો હાથ લંબાવ્ય છે. નેટફ્લિક્સની પૉપ્યૂલર વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ 2ની બૉલ્ડ એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડેએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી છે. એક્ટ્રેસે શાહરૂખ ખાન પાસે ઔરંગાબાદના ડૉક્ટરો માટે પીપીઇ કિટ્સની માંગણી કરી છે. કેમકે મહારાષ્ટ્રનુ ઔરંગાબાદ કોરોના હૉટસ્પૉટ બનીને ઉભર્યુ છે, ત્યાં સુવિધાઓની કમી દેખાઇ રહી છે. વળી, અહીંના ડૉક્ટરોની પાસે જરૂરી કિટ્સ પણ અવેલેબલ નથી. જેના કારણે તેઓને સંક્રમિત થવાની સંભાવના ખુબ વધારે છે. હવે આ મામલે એક્ટ્રેસ ડૉક્ટરોની મદદ માટે શાહરૂખને અપીલ કરી રહી છે.
રાજશ્રી દેશપાંડેએ ટ્વીટ કરીને શાહરૂખ ખાનને અપીલ કરી છે કે, ઔરંગાબાદના ડૉક્ટરો પાસે યોગ્ય પીપીઇ કિટ નથી. મહેરબાની કરીને અહીંના ડૉક્ટરોને પીપીઇ કિટ અને એન માસ્કની મદદ કરો. જોકે, એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડેના ટ્વીટ પર શાહરૂખ ખાનની કોઇ પ્રતિક્રિયા આવી નથી, હવે શાહરૂખ ખાન શુ પગલા ભરે છે તે જોવાનુ રહ્યું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
કોમેડિયન ઝાકીર ખાન હોસ્પિટલમાં દાખલ; વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં, પૂછ્યું: 'તમે ઠીક છોને?'
કોમેડિયન ઝાકીર ખાન હોસ્પિટલમાં દાખલ; વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં, પૂછ્યું: 'તમે ઠીક છોને?'

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
Embed widget